SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૯ કહાનજૈનશાસ્ત્રમાળા] નિશ્ચયપરમાવશ્યક અધિકાર (9 ) जयत्ययमुदारधीः स्ववशयोगिवृन्दारकः प्रनष्टभवकारणः प्रहतपूर्वकर्मावलिः। स्फुटोत्कटविवेकतः स्फुटितशुद्धबोधात्मिकां सदाशिवमयां मुदा व्रजति सर्वथा निर्वृतिम् ॥२४७।। प्रध्वस्तपंचबाणस्य पंचाचारांचिताकृतेः। अवंचकगुरोर्वाक्यं कारणं मुक्तिसंपदः॥२४८॥ (સનમ) इत्थं बुद्ध्वा जिनेन्द्रस्य मार्ग निर्वाणकारणम् । निर्वाणसंपदं याति यस्तं वंदे पुनः पुनः॥२४९॥ (કુવાંવિત) स्ववशयोगिनिकायविशेषक प्रहतचारुवधूकनकस्पृह। त्वमसि नश्शरणं भवकानने स्मरकिरातशरक्षतचेतसाम्॥२५०॥ [હવે આ ૧૪૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ આઠ શ્લોકો કહે [શ્લોકાર્થ –]ઉદાર જેની બુદ્ધિ છે, ભવનું કારણ જેણે નષ્ટ કર્યું છે, પૂર્વ કર્માવલિ જેણે હણી નાખી છે અને સ્પષ્ટ ઉત્કટ વિવેક દ્વારા પ્રગટશુદ્ધબોધસ્વરૂપ સદાશિવમય સંપૂર્ણ મુક્તિને જે પ્રમોદથી પામે છે, તે આ સ્વવશ મુનિશ્રેષ્ઠ જયવંત છે. ર૪૭. [શ્લોકાર્થ –] કામદેવનો જેમણે નાશ કર્યો છે અને જ્ઞાનદર્શનચારિત્રતપ વીર્યાત્મક) પંચાચારથી સુશોભિત જેમની આકૃતિ છે—એવા અવંચક (માયાચાર રહિત) ગુરુનું વાક્ય મુક્તિસંપદાનું કારણ છે. ૨૪૮. [શ્લોકાર્થ –]નિર્વાણનું કારણ એવો જે જિનેંદ્રનો માર્ગ તેને આ રીતે જાણીને જે નિર્વાણ સંપદાને પામે છે, તેને હું ફરીફરીને વંદું છું. ૨૪૯. [શ્લોકાર્થ –] જેણે સુંદર સ્ત્રીની અને સુવર્ણની સ્પૃહાને નષ્ટ કરી છે એવા હે ૩૭.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy