SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ केवलिनां शासने तस्य परद्रव्यपराङ्मुखस्य परमवीतरागसम्यग्दृष्टेर्वीतरागचारित्रभाजः सामायिकब्रतं स्थायि भवतीति। | (વંતાક્રાંતા) आत्मा नित्यं तपसि नियमे संयमे सच्चरित्रे तिष्ठत्युच्चैः परमयमिनः शुद्धदृष्टेमनश्चेत् । तस्मिन् बाढं भवभयहरे भावितीर्थाधिनाथे साक्षादेषा सहजसमता प्रास्तरागाभिरामे ॥२१२॥ जस्स रागो दु दोसो दु विगडि ण जणेइ दु। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे॥१२८॥ यस्य रागस्तु द्वेषस्तु विकृतिं न जनयति तु। तस्य सामायिकं स्थायि इति केवलिशासने॥१२८॥ કારણપરમાત્મા સદા સમીપ છે (અર્થાત્ જે મુનિને સંયમમાં, નિયમમાં અને તપમાં નિજ કારણપરમાત્મા સદા નિકટ છે), તે પરદ્રવ્યપરા મુખ પરમવીતરાગસમ્યગ્દષ્ટિ વીતરાગ ચારિત્રવંતને સામાયિકવ્રત સ્થાયી છે એમ કેવળીઓના શાસનમાં કહ્યડે છે. [હવે આ ૧૨૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે : [શ્લોકાર્થ –]જો શુદ્ધદષ્ટિવંત (સમ્યગ્દષ્ટિ) જીવ એમ સમજે છે કે પરમ મુનિને તપમાં,નિયમમાં, સંયમમાં અને સત્યારિત્રમાં સદા આત્માઊર્ધ્વરહેછે (અર્થાત્ દરેક કાર્યમાં નિરંતરશુદ્ધાત્મદ્રવ્યજમુખ્યરહે છે) તો (એમસિદ્ધ થયું કેરાગનાનાશને લીધે *અભિરામ એવાતે ભવભયહરભાવિતીર્થાધિનાથને આસાક્ષાત્ સહજ સમતા ચો સ છે. ૨૧૨. નહિ રાગ અથવા ટ્રેષરૂપ વિકાર જન્મે જેહને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૮. અન્વયાર્થ –[] જે ને [રાઃ તુ] રાગ કે લેિષઃ તું] દ્રષ (નહિ ઊપજતો થકો) [વિત્તિ] વિકૃતિ [ર ત વનતિ] ઉત્પન્ન કરતો નથી, [ત] તેને [સામાયિ]. સામાયિક શિ]િ સ્થાયી છે [ત્તિ નિશાસ] એમ કેવળીના શાસનમાં કહ્યર્ડ છે. * અભિરામ = મનોહર, સુંદર. (ભવભયના હરનારા એવા આ ભાવિ તીર્થકરે રાગનો નાશ કર્યો હોવાથી તે મનોહર છે.)
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy