SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ अथ सूत्रावतार : णमिऊण जिणं वीरं अणंतवरणाणदंसणसहावं । वोच्छामि णियमसारं केवलिसुदकेवलीभणिदं ॥१॥ नत्वा जिनं वीरं अनन्तवरज्ञानदर्शनस्वभावम् । वक्ष्यामि नियमसारं केवलिश्रुतकेवलिभणितम् ॥१॥ अथात्र जिनं नत्वेत्यनेन शास्त्रस्यादावसाधारणं मङ्गलमभिहितम् । नत्वेत्यादि—अनेकजन्माटवीप्रापणहेतून् समस्तमोहरागद्वेषादीन् जयतीति जिनः। वीरो विक्रान्तः; वीरयते शूरयते विक्रामति कर्मारातीन् विजयत इति वीरःश्रीवर्धमान-सन्मतिनाथ-महतिमहावीराभिधानैः सनाथः परमेश्वरो महादेवाधिदेवः હવે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવવિરચિત) ગાથાસૂત્રનું અવતરણ કરવામાં આવે છે : (હરિગીત) નમીને અનંતોત્કૃષ્ટ દર્શનજ્ઞાનમય જિન વીરને કહું નિયમસાર હું કેવળશ્રુતકેવળીપરિકથિતને. ૧. અન્વયાર્થ –[અનન્તવરજ્ઞાનદર્શનસ્વમાનં] અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાનદર્શન જેમનો સ્વભાવ છે એવા (–કેવળજ્ઞાની અને કેવળદર્શની) [ગિનું વીરં] જિન વીરને [નત્વા]નમીને [નિયુતવેત્તિમાત]કેવળી અને શ્રુતકેવળીઓએ કહેલું [નિયમસાર]નિયમસાર[વદ્યા]િ હું કહીશ. ટીકા :–અહીં ‘નિને નવા એ ગાથાથી શાસ્ત્રના આદિમાં અસાધારણ મંગળ કહ્યર્ડ છે. “નત્વા’ ઇત્યાદિ પદોનું તાત્પર્ય કહેવામાં આવે છે : અનેકજન્મરૂપઅટવીને પ્રાપ્તકરાવવાના હેતુભૂતસમસ્તમોહરાગદ્વેષાદિકને જે જીતે છે તે “જિન” છે. ‘વીર' એટલે વિક્રાંત (–પરાક્રમી); વીરતા ફોરવે, શૌર્ય ફોરવે, વિક્રમ (પરાક્રમ) ફોરવે, કર્મશત્રુઓ પર વિજય મેળવે, તે ‘વીર” છે. એવા વીરને—કે જે શ્રી વર્ધમાન,શ્રી સન્મતિનાથ,શ્રીઅતિવીર અને શ્રી મહાવીરએ નામોથીયુક્ત છે, જે પરમેશ્વર છે, મહાદેવાધિદેવ છે, છેલ્લા તીર્થનાથ છે, જે ત્રણ ભુવનના સચરાચર દ્રવ્યગુણપર્યાયોને
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy