SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ] નિયમસાર परमतत्त्वगतं तत एव स तपोधनः सदा शुद्ध इति । तथा चोक्तं प्रवचनसारख्याख्यायाम् (શાર્દૂનવિક્રીડિત) " इत्येवं चरणं पुराणपुरुषैर्जुष्टं रुत्सर्गादपवादतश्च विचरद्वह्वीः आक्रम्य क्रमतो निवृत्तिमतुलां कृत्वा यतिः सर्वतश्चित्सामान्यविशेषभासिनि निजद्रव्ये करोतु स्थितिम् ॥” तथा हि (માતિની) विषयसुखविरक्ताः शुद्धतत्त्वानुरक्ताः तपसि निरतचित्ताः शास्त्रसंघातमत्ताः । गुणमणिगणयुक्ताः सर्वसंकल्पमुक्ताः कथममृतवधूटीवल्लभा न विशिष्टादरै पृथग्भूमिकाः । [ભગવાનશ્રીકુંદકુંદ સુરેતે।૧૧। ભાવ કરે છે,) તે મુનિ નિશ્ચય પ્રતિક્રમણસ્વરૂપ કહેવાય છે, કારણ કે તેને ૫૨મતત્ત્વગત (-૫૨માત્મતત્ત્વ સાથે સંબંધવાળું) નિશ્ચયપ્રતિક્રમણ છે તેથી જ તે તપોધન સદા શુદ્ધ છે. એવી રીતે શ્રી પ્રવચનસારની (અમૃતચંદ્રાચાર્યદેવકૃત તત્ત્વદીપિકા નામની) ટીકામાં (૧૫મા શ્લોક દ્વારા) કહ્યડં છે કે ઃ— [શ્લોકાર્થ :—]એ પ્રમાણે વિશિષ્ટ ‘આદરવાળા પુરાણ પુરુષોએ સેવેલું, ઉત્સર્ગ અને અપવાદ દ્વારા ઘણી પૃથક પૃથક્ ભૂમિકાઓમાં વ્યાપતું જે ચરણ (–ચારિત્ર) તેને યતિ પ્રાપ્તકરીને,ક્રમશઃ અતુલનિવૃત્તિ કરીને,ચૈતન્યસામાન્ય અને ચૈતન્યવિશેષરૂપજેનો પ્રકાશ છે એવા નિજદ્રવ્યમાં સર્વતઃ સ્થિતિ કરો.’’ ૧. આદર = કાળજી, સાવધાની; પ્રયત્ન; બહુમાન. ૨. વળી (આ ૮૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે) :— [શ્લોકાર્થ :—]જેઓ વિષયસુખથી વિરક્ત છે, શુદ્ધ તત્ત્વમાં અનુરક્ત છે, તપમાં લીન જેમનું ચિત્ત છે, શાસ્ત્રસમૂહમાં જેઓ મત્ત છે, ગુણરૂપી મણિઓના સમુદાયથી યુક્ત મત્ત = મસ્ત; ઘેલા; અતિશય પ્રીતિવૃંત; અતિ આનંદિત.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy