SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] વ્યવહારચારિત્ર અધિકાર [ ૧૪૧ घ्राणचक्षुःश्रोत्राभिधानपंचेन्द्रियमदान्धसिंधुरदर्पनिर्दलनदक्षाः। निखिलघोरोपसर्गविजयोपार्जितधीरगुणगंभीराः। एवंलक्षणलक्षितास्ते भगवन्तो ह्याचार्या इति। तथा चोक्तं श्रीवादिराजदेवैः (શાર્દૂલવિક્રીડિત) “पंचाचारपरान्नकिंचनपतीन्नष्टकषायाश्रमान् चंचज्ज्ञानबलप्रपंचितमहापंचास्तिकायस्थितीन् । स्फाराचंचलयोगचंचुरधियः सूरीनुदंचद्गुणान् अंचामो भवदुःखसंचयभिदे भक्तिक्रियाचंचवः॥" તથા હિં– (ર) सकलकरणग्रामालंबादिमुक्तमनाकुलं स्वहितनिरतं शुद्धं निर्वाणकारणकारणम् । शमदमयमावासं मैत्रीदयादममंदिरं निरुपममिदं वंद्यं श्रीचन्द्रकीर्तिमुनेर्मनः॥१०४॥ ઇન્દ્રિયોરૂપી મદાંધ હાથીનાદર્પનું દલન કરવામાં દક્ષ (–પંચેદ્રિયરૂપીમદમત્ત હાથીના મદના ચૂરેચૂરા કરવામાં નિપુણ); (૩૪) સમસ્ત ઘોર ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરતા હોવાથી ધીર અને ગુણગંભીર–આવાં લક્ષણોથી લક્ષિત, તે ભગવંત આચાર્યો હોય છે. એવી રીતે (આચાર્યવ૨) શ્રી વાદિરાજદેવે કહ્યડે છે કે : “શ્લિોકાર્થ –]જેઓ પંચાચારપરાયણ છે, જેઓ અકિંચનતાના સ્વામી છે, જેમણે કષાયસ્થાનોને નષ્ટ કર્યા છે, પરિણમતા જ્ઞાનના બળ વડે જેઓ મહાપંચાસ્તિકાયની સ્થિતિને સમજાવે છે, વિપુલ અચંચળ યોગમાં (–વિકસિત સ્થિર સમાધિમાં) જેમની બુદ્ધિ નિપુણ છે અને જેમને ગુણો ઊછળે છે, તે આચાર્યોને ભક્તિક્રિયામાં કુશળ એવા અમે ભવદુઃખરાશિને ભેદવા માટે પૂજીએ છીએ.' વળી આ ૭૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકારમુનિરાજ શ્લોક કહે છે) : [શ્લોકાર્થ –] સકળ ઇન્દ્રિયસમૂહના આલંબન વિનાનું, અનાકુળ, સ્વહિતમાં લીન, શુદ્ધ, નિર્વાણના કારણનું કારણ (-મુક્તિના કારણભૂત શુક્લધ્યાનનું કારણ),
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy