SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] વ્યવહારચારિત્ર અધિકાર [ ૧૩૧ () “एवं त्यक्त्वा बहिर्वाचं त्यजेदन्तरशेषतः। A B ચોરાઃ સમાન પ્રવીરઃ પરમાત્મનઃ ” તથા હિ– (સંક્રાંતા) त्यक्त्वा वाचं भवभयकरी भव्यजीवः समस्तां ध्यात्वा शुद्धं सहजविलसचिच्चमत्कारमेकम् । पश्चान्मुक्तिं सहजमहिमानन्दसौख्याकरी तां प्राप्नोत्युच्चैः प्रहतदुरितध्वांतसंघातरूपः॥१२॥ बंधणछेदणमारणआकुंचण तह पसारणादीया। कायकिरियाणियत्ती णिदिवा कायगुत्ति ति॥६॥ बंधनछेदनमारणाकुंचनानि तथा प्रसारणादीनि। कायक्रियानिवृत्तिः निर्दिष्टा कायगुप्तिरिति॥६॥ “શ્લોકાર્થ –]એ રીતે બહિર્વચનોને ત્યાગીને અંતર્વચનોને અશેષતઃ (સંપૂર્ણપણે) ત્યાગવાં.-આ, સંક્ષેપથી યોગ (અર્થાત્ સમાધિ) છે-કે જે યોગ પરમાત્માનો પ્રદીપ છે (અર્થાત્ પરમાત્માને પ્રકાશનાર દીવો છે).” વળી (આ ૬૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે) : [શ્લોકાર્થ :–] ભવ્યજીવ ભવભયની કરનારી સમસ્ત વાણીને છોડી શુદ્ધ સહજ વિલસતા ચૈતન્યચમત્કારનું એકનું ધ્યાન કરીને, પછી, પાપરૂપી તિમિરસમૂહને નષ્ટ કરીને સહજમહિમાવંત આનંદસૌપની ખાણરૂપ એવી તે મુક્તિને અતિશયપણે પ્રાપ્ત કરે છે. ૯૨. વધ, બંધ ને છેદનમયી, વિસ્તરણસંકોચનમયી ઇત્યાદિ કાયક્રિયા તણી નિવૃત્તિ તનગુપ્તિ કહી. ૬૮. અન્વયાર્થ:-[વંઘનડેનમારવુંનાન] બંધન, છેદન, મારણ (-મારી નાખવું), આકુંચન (-સંકોચવું) [તથા] તથા [પ્રસારણવનિ] પ્રસારણ (-વિસ્તારવું) ઇત્યાદિ
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy