SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] વ્યવહારચારિત્ર અધિકાર [ ૧૧૯ (ગા) निश्चयरूपां समितिं सूते यदि मुक्तिभाग्भवेन्मोक्षः। वत न च लभतेऽपायात् संसारमहार्णवे भ्रमति ॥४॥ पेसुण्णहासकक्कसपरणिंदप्पप्पसंसियं वयणं। परिचत्ता सपरहिदं भासासमिदी वदंतस्स ॥६२॥ पैशून्यहास्यकर्कशपरनिन्दात्मप्रशंसितं वचनम्। परित्यज्य स्वपरहितं भाषासमितिर्वदतः॥६२॥ अत्र भाषासमितिस्वरूपमुक्तम्। कर्णेजपमुखविनिर्गतं नृपतिकर्णाभ्यर्णगतं चैकपुरुषस्य एककुटुम्बस्य एकग्रामस्य वा महद्विपत्कारणं वचः पैशून्यम्। क्वचित् कदाचित् किंचित् परजनविकाररूपमवलोक्य त्वाकर्ण्य च हास्याभिधाननोकषायसमुपजनितम् ईषच्छुभमिश्रितमप्यशुभकर्मकारणं [શ્લોકાર્થ –] જો જીવ નિશ્ચયરૂપ સમિતિને ઉત્પન્ન કરે, તો તે મુક્તિને પામે છે–મોક્ષરૂપથાય છે. પરંતુ સમિતિના નાશથી (અભાવથી), અરેરે ! તે મોક્ષ પામતો નથી, પણ સંસારરૂપી મહાસાગરમાં ભમે છે. ૮૪. નિજસ્તવન,પરનિંદા, પિશુનતા, હાસ્ય, કર્કશ વચનને છોડી સ્વપરહિત જે વદે, ભાષાસમિતિ તેહને. ૬ર. અન્વયાર્થ :–વિશ્ચાસ્પશાનિન્દ્રાત્મપ્રશંસિત વન] પૈશૂન્ય (ચાડી), હાસ્ય, કર્કશ ભાષા, પરનિંદા અને આત્મપ્રશંસારૂપ વચનો [રત્ય] પરિત્યાગીને વિપરહિત વતઃ] જે સ્વપરહિતરૂપ વચનો બોલે છે, તેને [ભાષાસમિતિઃ] ભાષાસમિતિ હોય છે. ટીકા :–અહીં ભાષાસમિતિનું સ્વરૂપ કહ્યડે છે. ચાડીખોર માણસના મુખમાંથી નીકળેલાં અને રાજાના કાનની નિકટ પહોંચેલાં, કોઈ એક પુરુષ, કોઈ એક કુટુંબ કે કોઈ એક ગામને મહા વિપત્તિના કારણભૂત એવાં વચનો તે પૈશૂન્ય છે. ક્યાંક ક્યારેક કાંઈક પરજનોના વિકૃત રૂપને અવલોકીને અથવા સાંભળીને હાસ્ય નામના નોકષાયથી ઉત્પન્ન થતું, જરાક શુભ સાથે મિશ્રિત હોવા છતાં
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy