SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪] નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ कमनीयकामिनीनां तन्मनोहराङ्गनिरीक्षणद्वारेण समुपजनितकौतूहलचित्तवांच्छापरित्यागेन, अथवा पुंवेदोदयाभिधाननोकषायतीव्रोदयेन संजातमैथुनसंज्ञापरित्यागलक्षणशुभपरिणामेन च ब्रह्मचर्यव्रतं भवति इति। (માલિની) भवति तनुविभूतिः कामिनीनां विभूतिं स्मरसि मनसि कामिस्त्वं तदा मद्वचः किम् । सहजपरमतत्त्वं स्वस्वरूपं विहाय व्रजसि विपुलमोहं हेतुना केन चित्रम् ॥७९॥ सव्वेसिं गंथाणं चागो णिरवेक्खभावणापूव्वं । पंचमवदमिदि भणिदं चारित्तभरं वहंतस्स ॥६०॥ सर्वेषां ग्रन्थानां त्यागो निरपेक्षभावनापूर्वम् । पंचमव्रतमिति भणितं चारित्रभरं वहतः॥६०॥ સુંદર કામિનીઓનાં મનોહર અંગના નિરીક્ષણ દ્વારા ઊપજતી કુતૂહલતાનાચિત્તવાંછાના–પરિત્યાગથી, અથવા પુરુષવેદોદય નામનો જે નોકષાયનો તીવ્ર ઉદય તેને લીધે ઊપજતી મૈથુનસંજ્ઞાના પરિત્યાગસ્વરૂપ શુભ પરિણામથી, બ્રહ્મચર્યવ્રત હોય છે. [હવે પ૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :] [શ્લોકાર્થ –] કામિનીઓની જે શરીરવિભૂતિ તે વિભૂતિને, હે કામી પુરુષ ! જો તું મનમાં સ્મરે છે, તો મારા વચનથી તને શો લાભ થશે? અહો ! આશ્ચર્ય થાય છે કે સહજ પરમતત્ત્વને–નિજ સ્વરૂપને–છોડીને તું શા કારણે વિપુલ મોહને પામે છે ! ૭૯. નિરપેક્ષ ભાવન સહિત સર્વ પરિગ્રહોનો ત્યાગ જે, તે જાણવું વ્રત પાંચમું ચારિત્રભર વહનારને. ૬૦. અન્વયાર્થ –[નિરપેક્ષમાવનાપૂર્વ નિરપેક્ષ ભાવનાપૂર્વક (અર્થાત્ જે ભાવનામાં ૧. મુનિને મુનિcોચિત નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે વર્તતો જે (હઠવગરનો) સર્વપરિગ્રહત્યાગસંબંધી
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy