SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા] શુદ્ધભાવ અધિકાર [ ૯૫ वण्णरसगंधफासा थीपुंसणउंसयादिपजाया। संठाणा संहणणा सव्वे जीवस्स णो संति॥४५॥ अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसदं। जाण अलिंगग्गहणं जीवमणिविसंठाणं॥४६॥ वर्णरसगंधस्पर्शाः स्त्रीपुंनपुंसकादिपर्यायाः। संस्थानानि संहननानि सर्वे जीवस्य नो सन्ति॥४५॥ अरसमरूपमगंधमव्यक्तं चेतनागुणमशब्दम् । जानीह्यलिंगग्रहणं जीवमनिर्दिष्टसंस्थानम् ॥४६॥ इह हि परमस्वभावस्य कारणपरमात्मस्वरूपस्य समस्तपोद्गलिकविकारजातं न समस्तीत्युक्तम्। નિત્ય આનંદ આદિ અતુલ મહિમાનો ધરનાર છે, જે સર્વદા અમૂર્ત છે, જે પોતામાં અત્યંત અવિચળપણા વડે ઉત્તમ શીલનું મૂળ છે, તે ભવભયને હરનારા મોક્ષલક્ષ્મીના ઐશ્વર્યવાન સ્વામીને હું વંદું છું. ૬૯. સ્ત્રીપુરુષ આદિક પર્યયો, રસવર્ણગંધસ્પર્શ ને સંસ્થાન તેમ જ સંહનન સૌ છે નહીં જીવદ્રવ્યને. ૪૫. જીવ ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે, વળી લિંગગ્રહણવિહીન છે, સંસ્થાન ભાખ્યું ન તેહને. ૪૬. અન્વયાર્થ :-[વરસ ઘસ્પર્શી ] વર્ણ રસ ગંધ સ્પર્શ, [સ્ત્રીપુનપુંસાવિપર્યાયાઃ સ્ટાી પુરુષનપુંસકાદિ પર્યાયો, [સંસ્થાનાનિ] સંસ્થાનો અને સિંહનનાનિ]સંહનનો [સર્વે એ બધાં [ગીવસ્ય] જીવને [નો સન્તિ] નથી. [ીવE] જીવને [ગરસ અરસ, [ રૂપમ્] અરૂપ, [rઘમ્] અગંધ, [ ] અવ્યક્ત, વિનામુળ] ચેતનાગુણવાળો, [1શમ્] અશબ્દ, [ત્તિયાગ્રહ] અલિંગગ્રહણ (લિંગથી અગ્રાહ્ય) અને[નિર્વિસંથાન]જને કોઈ સંસ્થાનકાર્ડ નથી એવો[નાની]િજાણ. ટીકા :–અહીં (આ બે ગાથાઓમાં) પરમસ્વભાવભૂત એવું છે કારણપરમાત્માનું સ્વરૂપ તેને સમસ્ત પૌગલિક વિકારસમૂહ નથી એમ કહ્યડે છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy