SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates L: ૫ : નમોકાર મહામંત્ર મંગળાચરણ નમન કર અરહંતને, નમું સિધ્ધ ભગવાન; આચારજ ઉવાઝાય, સર્વ સાધુ ગુણવત્ત. ૧ અરહંત અશરીરી મુનિ, આચારાજ ઉવઝાય; ઓંકાર ધ્વનિમાં કહે, પાંચે પદ સુખદાય. ૨ ગર્ભીત જેમાં સર્વ છે, દ્વાદશાંગ જિનવાણી; મહામંત્ર નવકારનો, જાપ જપું દિન-રાત, ૩ મંગળમય મંગળકરણ, મહામંત્ર નવકાર; ત્રણ લોક ત્રણ કાળમાં, સર્વ વસ્તુમાં સાર. ૪ સર્વ મંગળોમાં પ્રથમ, મંગળમય નવકાર; તેના ચિંતન મનનમાં, પાપ ન લે અવતાર. ૫ નિત્ય જપે નવકાર જે પ્રાતઃ માં પ્રતિબુદ્ધ અલ્પકાળમાં થઇ જશે, અત્તર બહાર શુદ્ધ. ૬ અન્તઃ સિદ્ધા આચાર્યા ઉપાધ્યાયા:સાધવઃ પંચ પરમેષ્ઠિનઃા તે અપિ ફૂટં તિષ્ઠતિ આત્મનિ તસ્માદાત્મા ફુટે મે શરણા અર્વન્ત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ આ પંચ પરમેષ્ઠી છે તે છે તો ભગવાન આત્માની અવસ્થા તેથી મારો આત્મા જ મારા માટે શરણરૂપ છે. * * * Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008270
Book TitleNamokar maha mantra
Original Sutra AuthorN/A
AuthorRatanchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1990
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size478 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy