________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ (૧) રૂ. ૫૦,૦૦૦/- સ્વ. કુ. હેતલ(ટવીન્સી) કમલેશભાઈ ટીમ્બડીયાના
સ્મરણાર્થે હ. રેવાબેન નાગરદાસ ટીંબડીયા પરિવાર
રાજકોટ (૨) રૂ. ૫૦,૦૦૦/- સ્વ. બાલચંદભાઈ કસ્તુરચંદ શાહના સ્મરણાર્થે –
શ્રી શાંતાબેન બાલચંદભાઈ શાહ પરિવાર (થાણા ) (૩) રૂ. ૫0,000/- કુ. નિલમબેન જૈન તથા કુ. સંધ્યાબેન જૈનના
આભાર અર્થે પૂ. લાલચંદભાઈ અમરચંદભાઈ મોદીજેઠ સુદ નોમના જન્મદિન નિમિત્તે હ. એક મુમુક્ષુ
તરફથી મળેલ છે. (૪) રૂ.૨૫૦૧/- સરોજબેન ચંદુલાલ મહેતા-રાજકોટ. (૫) રૂ.૧૫૦૦/- સ્વ. કિશોરભાઈ સોભાગચંદભાઈ શેઠ તેમજ
સ્વ.જયવંતભાઈ શાંતિલાલ વાધર-હું. નિર્મળાબેનશેઠ
-રાજકોટ (૬) રૂ.૧,000/- શ્રી કપુરચંદજી જૈન –કરેલી (૭) રૂ.૧OOO/- ડૉ. શ્રુતિબેન –અમેરીકા (૮) રૂ.૧000/- શ્રીમતી મંજુબેન શાંતિકુમાર ડગલી –અમદાવાદ (૯) રૂ.૧000/- સ્વ. કનકરાય મણીલાલ પુનાતર
૧,૫૮,૦૦૧/- ૭. ચંદનબેન કે. પુનાતર –રાજકોટ સર્વે દાતાઓએ અમારી સંસ્થાને પુસ્તક પ્રકાશન માટે જે સહયોગ કર્યો છે તે બદલ સંસ્થા સર્વેનો હૃદયપૂર્વક અત્યંત આભાર માને છે.
“મંગલ જ્ઞાન દર્પણ” ભાગ-૧ નું સમગ્ર કોમ્યુટરાઈઝડ ટાઈપ સેટિંગનું કાર્ય શ્રી નિલેશભાઈ તથા દેવાંગભાઈ વારિયા-રાજકોટ દ્વારા; પુસ્તક પ્રિન્ટિંગ બાઈન્ડિંગનું કાર્ય ચંદ્રકાન્તભાઈ મહેતા, રાજકોટ દ્વારા અને કલર પેઈજનું કાર્ય “ડોટ એડ’ વાળા શ્રી કમલેશભાઈ સોમપુરા, રાજકોટ દ્વારા થયું હોવાથી સંસ્થા તેમનો આભાર માને છે. આ પુસ્તક http://www.atmadharma.com પર મુકેલ છે. શ્રી કુંદકુંદ કહાનામૃત પ્રભાવના મંદિર ટ્રસ્ટ
રાજકોટ.