SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૬૦] કરીને અપ્રતિતપણે કેવળજ્ઞાન પામ!! પુત્ર! હું પણ તારી સાથે જ દીક્ષા લઈશ. હવે આ ભવભ્રમણથી બસ થાવ... હવે તો આ સ્ત્રીપર્યાયનો છેદ કરીને હું પણ અલ્પકાળમાં કેવળજ્ઞાન પામીશ. અભયઃ અહો... માતા ! આપના વૈરાગ્યને ધન્ય છે. ચાલો, આપણે દીક્ષા લેવા માટે ભગવાનના સમવસરણમાં જઈએ. (બને ગાતાં ગાતાં ભાવના કરે છે–). ચાલો આજ જઈએ શ્રી વીર જિન ચરણમાં; બની સંયમી રહીએ નિજ ધ્યાનમાં...ચાલો. રાજગૃહી નગરે શ્રી વીરજિન બિરાજે, સમવસરણ માંહી સોહે..ચાલો. 3ૐ ધ્વનિના નાદ સુણીયે નિણંદના, રહીએ મુની-સંતના ચરણમાં...ચાલો. છોડી સંગ આજ દીક્ષિત બનીએ, રાજપાટ સંગ છોડી સંગે રહીએ, વનજંગલમાં વિચારીએ...ચાલો. [છેલ્લી કડી ગાતાં ગાતાં બન્ને જાય છે.... પડદો પડે છે... નાટક પૂર્ણ થાય છે.] Please inform us of any errors on [email protected]
SR No.008262
Book TitleMaharani chelna
Original Sutra AuthorN/A
AuthorHiralal Jain
PublisherMahavir Nirman Mahotsava Prakashan
Publication Year1995
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size421 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy