SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates [ ૩૮ ] લાખોંવાર તુમ્હેં શિર નમાવું, જગકે નાથ તુમ્હેં કૈસે પાઉં! હમસબ વ્યાકુલ ભયા દર્શન બિન યે જીયા લાગે ખારા... મેટો મેટોજી સંકટ હમારા... રાખો રાખોજી શરણ તુમારા... તુમસે લાગી લગન, લેલો અપની શ૨ણ, જિનવર પ્યારા... મેટો મેટોજી સંકટ હમારા... ચેલણાઃ બેટા અભય ! હજી કાંઈ સમાચાર ન આવ્યા. અભય: જુઓ માતા, ગુપ્તચર કંઈક સમાચાર લઈને આવે છે. [ગુપ્તચર આવે છે. ] ચેલણા: શું સમાચાર છે, ભાઈ! સૈનિકઃ માતા, માતા! એક ગંભીર બનાવ બની ગયો છે. તેના સમાચાર કહેવા માટે મહારાજા પોતે જ અહીં આવી રહ્યા છે. [ શ્રેણીક રાજા આવે છે. ] ચેલણાઃ પધારો મહારાજ! આજ તો ઘણા દિવસે પધારવું થયું ! શ્રેણીક: દેવી! હું જંગલમાં શિકાર કરવા ગયો હતો, ત્યાં એક બનાવ બન્યો. ચેલણા: શું બન્યું મહારાજ! જલ્દી કહો. શ્રેણીક: ત્યાં જંગલમાં અમે એક જૈનમુનિને દેખ્યા. Please inform us of any errors on [email protected]
SR No.008262
Book TitleMaharani chelna
Original Sutra AuthorN/A
AuthorHiralal Jain
PublisherMahavir Nirman Mahotsava Prakashan
Publication Year1995
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size421 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy