SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ પ્રવેશ પહેલો ] ચેલણાની વ્યથા અને શ્રેણિક દ્વારા જૈનધર્મની છૂટ [ રાજગૃહીના રાજમહેલમાં ચલણાદેવી વિચારમગ્ન ઉદાસચિત્તે બેઠા છે... ને એકલા બોલે છે ] | III • . છે છે A S ' t ચેલણાઃ અરેરે! જૈનધર્મની જાહોજલાલી વગર આ બધું સુનકાર લાગે છે. આ રાજવૈભવ... આ બંગલા... આ ઉપભોગની સામગ્રી. તેમાં કયાંય મને ચેન પડતું નથી... હે ભગવાન! હે વીતરાગ જિનદેવ! મુઝે તુમ બિન નહીં સ્વામી ચેન પડે; મુઝે તુમ બિન નહીં બીજે કયાંય ગમે.. ( ગીત પુરું થતાં સખી પ્રવેશ કરે છે.). Please inform us of any errors on [email protected]
SR No.008262
Book TitleMaharani chelna
Original Sutra AuthorN/A
AuthorHiralal Jain
PublisherMahavir Nirman Mahotsava Prakashan
Publication Year1995
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size421 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy