SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism) (૬૮) પરમાર્થથી વાસ્તવમાં પુણ્ય-પાપ (શુભાશુભભાવ) આત્માને અહિતકર છે, આત્માની ક્ષણિક અશુદ્ધ અવસ્થા છે. દ્રવ્ય પુણ્ય-પાપ આત્માનું હિત-અહિત કરી શકતા નથી. (૪) બંધ- આત્માનું અજ્ઞાન, રાગ-દ્વેષ, પુણ્ય-પાપરૂપ વિભાવમાં રોકાઈ જવું તે ભાવબંધ છે, અને તે સમયે કર્મયોગ્ય પુદ્ગલોનું સ્વયં સ્વત: જીવની સાથે એકક્ષેત્રાવગાહરૂપ બંધાવું તે દ્રવ્યબંધ છે. (અને તેમાં જીવની અશુદ્ધપર્યાય નિમિત્ત માત્ર છે. ) (૫) સંવર- પુણ્ય-પાપરૂપ અશુદ્ધભાવ(-આસ્રવ )ને આત્માના શુદ્ધભાવ દ્વારા રોકવા તે ભાવસંવર છે અને તદનુસાર નવાં કર્મોનું આગમન સ્વયં સ્વત: રોકાઈ જાય તે દ્રવ્યસંવર Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008261
Book TitleLaghu jain siddhant
Original Sutra AuthorN/A
AuthorGopaldas Baraiya
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size400 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy