SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism) (૧૩) મુનિઓના સંઘના અધિપતિ હોય છે. (૪) શ્રી ઉપાધ્યાયનું સ્વરૂપ: તેઓ પણ મુનિના ૨૮ મૂળગુણ તથા નિશ્ચય-સમ્યક્દર્શનાદિ સહિત છે, એવી અંતરંગદશા થતાં બાહ્ય દિગમ્બર સૌમ્યમુદ્રાધારી થયા છે, આવા ઉપાધ્યાયના ૨૫ ગુણ-૧૧ અંગ ૧૪ પૂર્વેને પોતે ભણે છે તથા પાસે રહેનાર ભવ્ય જીવોને ભણાવે છે (તે મુનિઓમાં શિક્ષક-અધ્યાપક હોય છે.). (૫) સર્વ સાધુ પરમેષ્ઠીનું સ્વરૂપ: જે નિશ્ચયસમ્યગ્દર્શનાદિ સહિત છે. વિરાગી બની સમસ્ત પરિગ્રહુ છોડી, શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડ પોતે પોતાને અનુભવે છે, પરદ્રવ્યમાં અહંબુદ્ધિ ધારતા નથી, પોતાના જ્ઞાનાદિ સ્વભાવોને જ પોતાના માને છે, પરભાવોમાં મમત્વ કરતા નથી, કોઈને ઇષ્ટ-અનિષ્ટ માની રાગ-દ્વેષ કરતા નથી. હિંસાદિરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008261
Book TitleLaghu jain siddhant
Original Sutra AuthorN/A
AuthorGopaldas Baraiya
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size400 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy