SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism) (૭) (૩) આચાર્યનું સ્વરૂપઃ પરિપૂર્ણ પંચાચા૨માં, વળી ધીર ગુણગંભીર છે; પંચેંદ્રિગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. ૭૩. ] [પંચાવારસમપ્રા: ] પંચાચારોથી પરિપૂર્ણ, [પંચેન્દ્રિયવંતિúનિર્વનના: ] પંચેન્દ્રિયરૂપી હાથીના કરનાર, [ ધીરા: ] ધીરુ અને ગુણગંભીર;[ Íદશા: ] મદનું દલન [ મુળĪમીરા: ] આવા [ આવાŕ: ] આચાર્યો [ મવન્તિ ] હોય છે. ૭૩. (૪) ઉપાધ્યાયનું સ્વરૂપઃ રત્નત્રયે સંયુક્ત ને નિ:કાક્ષભાવથી યુક્ત છે; જિનવર કથિત અર્થોપદેશે શૂર શ્રી ઉવઝાય છે. ૭૪. Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008261
Book TitleLaghu jain siddhant
Original Sutra AuthorN/A
AuthorGopaldas Baraiya
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size400 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy