SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates - મંગલ પ્રાર્થના - રા અરિહંત મારા દેવ છે, સાચા એ વીતરાગ છે. જગતને એ જાણે છે, મુક્તિમાર્ગ પ્રકાશે છે.... અરિહંત) જ્યાં સમ્યક દર્શન-શાન છે, ચારિત્ર વીતરાગ છે, એવો મુક્તિ-મારગ છે, મારા પ્રભુ દેખાડે છે.. અરિહંત, અરિહંત તો શુદ્ધ-આત્મા છે, પણ એના જેવો છું, અરિહંત જેવો આત્મા જાણી, મારે અરિહંત થાવું છે... અરિહંત, [ પ્રભુના દર્શન વખતે આ સ્તુતિ બોલી શકાય.] Please inform us of any errors on [email protected]
SR No.008254
Book TitleJain Vartao 06
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size676 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy