SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈન ધર્મની વાર્તાઓ : ૩૩ આનંદકુમાર કહે: બહેન, મનુષ્યજીવનમાં સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રની આરાધના કરવા જેવી છે. બેનઃ હું ભાઈ ! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયની આરાધના કેવી રીતે થાય? ભાઈ: બેન! એ રત્નત્રયના મુખ્ય આરાધક તો મુનિવરો છે; તેઓ ચૈતન્યસ્વરૂપમાં લીનતા વડ રત્નત્રયને આરાધે છે. બેનઃ ભાઈ ! રત્નત્રયના “મુખ્ય આરાધક મુનિવરો છે, તો શું ગૃહસ્થોને પણ રત્નત્રયની આરાધના હોઈ શકે ? ભાઈ: હા, બેન! એક અંશરૂપે રત્નત્રયની આરાધના ગૃહસ્થોને પણ હોઈ શકે છે. બેનઃ આપણા જેવા નાના બાળક પણ શું રત્ન-ત્રયની આરાધના કરી શકે ? ભાઈ: હા, જરૂર કરી શકે; પણ તે રત્નત્રયનું મૂળબીજ સમ્યગ્દર્શન છે; તેથી પહેલાં તેની આરાધના કરવી જોઈએ. બેનઃ અહા ! સમ્યગ્દર્શનનો તો અપાર મહિમા સાંભળ્યો છે. ભાઈ, તે સમ્યગ્દર્શનની આરાધના કેવી રીતે થાય ? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008251
Book TitleJain Vartao 01
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy