SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈન ધર્મની વાર્તાઓ : ૧૫ કીધા ભેગું લીધું સમકિત | | I J શ\N ચિત્રમાં રાજા રાણી જેવા છે તે બન્ને, ઋષભદેવ અને શ્રેયાંસકુમારના જીવ છે. બીજા ચાર જીવોમાં સિંહ અને વાંદરાના જીવો પણ છે.) મુનિ કહે છે: હે ભવ્ય! પૂર્વભવના સંસ્કારવશ અમે તને સમ્યકત્વ પમાડવા અહીં આવ્યા છીએ. આજે જ તું સમ્યકત્વને ગ્રહણ કર. અત્યારે જ તેનો અવસર છે. -ને, ઋષભદેવનો જીવ તથા બીજા પાંચે જીવો પણ તરત જ આત્મસ્વરૂપ ઓળખીને સમ્યકત્વ ધારણ કરે છે. (સિંહ વગેરે) ચારે જીવો ભવિષ્યમાં ઋષભદેવના પુત્રો થયા ને મોક્ષમાં ગયા. હે ભવ્યો! ઋષભદેવ પ્રભુનું આ દષ્ટાંત આપણને પણ અબઘડી સમ્યકત્વ-પ્રાપ્તિની પ્રેરણા આપે છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008251
Book TitleJain Vartao 01
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy