________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
| [ ૭૭ ૩૨૩ પ્ર. મિથ્યાત્વની પ્રધાનતાથી કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. મિથ્યાત્વની પ્રધાનતાથી ૧૬ પ્રકૃતિઓનો બંધ થાય છે-મિથ્યાત્વ, હુડકસંસ્થાન, નપુંસકવેદ, નરકગતિ, નરકગત્યાનુપૂર્વી, નરકાયુ, અસંગ્રામસૃપાટિકા હુનન, જાતિ ૪ (એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય), સ્થાવર, આતાપ, સૂક્ષ્મ, અપર્યાય અને સાધારણ. ૩૨૪ પ્ર. અનંતાનુબંધી કષાયોદયજનિત અવિરતિથી કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. અનંતાનુબંધીકષાયોદયજનિત અવિરતિથી ૨૫ પ્રકૃતિઓનો બંધ થાય છે. -અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, મ્યાનગૃદ્ધિ, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, દુર્ભગ, દુઃસ્વર અનાદય, અપ્રશસ્તવિહાયોગતિ, સ્ત્રીવેદ, નીચગોત્ર, તિર્યગ્ગતિ, તિર્યગ્નત્યાનુપૂર્વી, તિર્યગાયુ, ઉદ્યોત, સંસ્થાન ૪ (ન્યગ્રોધ, સ્વાતિ, કુબ્બક, વામન), સંહનન ૪ (વજનારા, નારા, અદ્ધનારા, અને કીલિત). ૩૨૫ પ્ર. અપ્રત્યાખ્યાનાવરણકષાયોદયજનિત અવિરતિથી કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com