SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates ૪૨ ] [ અધ્યાય : ૨ ઉ. જે કર્મના ઉદયથી હાડોની સંધિ અર્ધકીલિત હોય. ૧૮૫ પ્ર. કીલક સંહનન કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી હાડની સંધિ પરસ્પર કીલિત હોય. ૧૮૬ પ્ર. અસંપ્રાપ્તાસૃપાટિકા સંહનન કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી જુદા જુદા હાડ નસોથી બંધાયેલા હોય, પણ પરસ્પર કીલિત ન હોય. ૧૮૭ પ્ર. વર્ણ નામકર્મ કોને કહે છે ? ઉ. જે કર્મનાં ઉદયથી શરીરમાં રંગ હોય. ૧૮૮ પ્ર. ગંધ નામકર્મ કોને કહે છે ? ઉ. જે કર્મનાં ઉદયથી શરીરમાં ગંધ હોય. ૧૮૯ પ્ર. ૨સ નામકર્મ કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી શરીરમાં રસ હોય. ૧૯૦ પ્ર. સ્પર્શ નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મનાં ઉદયથી શરીરમાં સ્પર્શ હોય. Please inform us of any errors on [email protected]
SR No.008250
Book TitleJain Siddhanta Praveshika
Original Sutra AuthorN/A
AuthorGopaldas Baraiya
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size667 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy