SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ ] [અધ્યાય : ૧ અસ્તિકાય કેવી રીતે છે? ઉ. પુદ્ગલપરમાણુ શક્તિની અપેક્ષાથી અસ્તિકાય છે અર્થાત્ સ્કંધ રૂપમાં થઈ (રૂપે પરિણમી) બહુપ્રદેશી થઈ જાય છે, તે માટે ઉપચારથી તે અસ્તિકાય છે. ૬૭ પ્ર. અનુજીવી ગુણ કોને કહે છે? ઉ. ભાવસ્વરૂપ ગુણોને અનુજીવી ગુણ કહે છે. જેમકેશ્રદ્ધા, ચારિત્ર, સુખ, ચેતના, સ્પર્શ, રસ, ગન્ધ, વર્ણાદિક. ૬૮ પ્ર. પ્રતિજીવી ગુણ કોને કહે છે? ઉ. વસ્તુના અભાવસ્વરૂપ ધર્મને પ્રતિજીવી ગુણ કહે છે; જેમકે નાસ્તિત્વ, અમૂર્તત્વ, અચેતનત્વ વગેરે. ૬૯ પ્ર. અભાવ કોને કહે છે? ઉ. એક પદાર્થનું બીજા પદાર્થમાં નહિ હોવાપણું–તેને અભાવ કહે છે. ૭) પ્ર. અભાવના કેટલા ભેદ છે? ઉ. ચાર છે-પ્રાગભાવ, પ્રäસાભાવ, અન્યોન્યાભાવ અને અત્યન્તાભાવ. Please inform us of any errors on [email protected]
SR No.008250
Book TitleJain Siddhanta Praveshika
Original Sutra AuthorN/A
AuthorGopaldas Baraiya
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size667 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy