SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates (૫૮) કોઈ ઠેકાણે શુભોપયોગને પણ શુદ્ધોપયોગનું કારણ કહીએ છીએ એમ સમજવું.” (મોક્ષમાર્ગ પ્ર.-૫ા. ૨૬૦–૨૬૧ ) แ ૫. ...વ્યવહાર તો ઉપચારનું નામ છે, અને તે ઉપચાર ત્યારે જ બને કે જ્યારે તે સત્યભૂત નિશ્ચયરત્નત્રયના કા૨ણાદિરૂપ થાય, અર્થાત્ જેમ નિશ્ચય-રત્નત્રય સધાય તેમ તેને સાધે તો તેમાં વ્યવહા૨૫ણું સંભવે.” (મોક્ષમાર્ગ પ્રકાશક. પા. ૨૬૧) પ્ર. ૯૨-અધ્યાત્મશાસ્ત્રોમાં નયોનું સ્વરૂપ શું છે? उ. १. तावत्मूलनयौ द्वौ निश्चयो व्यवहारश्च। અર્થ:- નયોના મૂલ બે ભેદ છે:- ૧. નિશ્ચયનય, ૨. વ્યવહારનય. પણ २. तत्रनिश्चनयोऽभेदविषयो व्यवहारो भेदविषयः । અર્થ:- તેમાં નિશ્ચયનય ( ગુણ–ગુણીના ) અભેદવિષય કરવાવાળો અને વ્યવહારનય (ગુણ–ગુણીના ) ભેદવિષય કરવાવાળો છે. ३. तत्रनिश्चयो द्विविधः शुद्धनिश्चयोऽशुद्धनिश्चयश्च। અર્થ:- તેમાં નિશ્ચયનયના બે પ્રકાર છે:- ૧. શુદ્ધ નિશ્ચયનય, ૨. અશુદ્ધનિશ્ચયનય. ४. तत्रनिरुपाधिकगुणगुण्यभेदविषयकः शुद्धनिश्चयो, यथा केवलज्ञानादयो जीव इति । અર્થ:- નિરુપાધિક (શુદ્ધ) ગુણ-ગુણીને અભેદરૂપ વિષય કરવાવાળો શુદ્ધ નિશ્ચયનય છે; જેમકે:- જીવ કેવલજ્ઞાનાદિ સ્વરૂપ છે. ५. सोपाधिकविषयोऽशुद्धनिश्चयो, यथा मतिज्ञानादयो जीवः । Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy