SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (રરર ) (ક્ત વિનંવિત) भवभोगपराङ्मुख हे यते। पदमिदं भवहेतुविनाशनम्। भज निजात्मनिमग्नमते पुन-स्तव किम ध्रुववस्तुनि चिन्तया।।६५।। અર્થ- નિજ આત્મામાં લીન બુદ્ધિવાળા તથા ભવથી અને ભોગથી પરામુખ થયેલા હું યતિ! તું ભવહેતુનો વિનાશ કરનારા એવા આ (ધ્રુવ) પદને ભજ; અધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે? ૬૫. ચારે અનુયોગના કથનનો સાર એ છે કે શુદ્ધ નિર્મળ અભેદ દ્રવ્યસ્વભાવના આશ્રયે ધર્મની શરૂઆત, વૃદ્ધિ અને પૂર્ણતા થાય છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy