SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૨૧૫). ભગવાનોએ, પૂર્વોક્ત રીતે ત્યાગવા યોગ્ય કહ્યાં છે તેથી અમે એમ માનીએ છીએ કે “પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે. તો પછી સત્પરુષો એક સમ્યગ નિશ્ચયને જ નિષ્કપણે અંગીકાર કરીને શુદ્ધજ્ઞાનઘનસ્વરૂપ નિજ મહિનામાં (–આત્મસ્વરૂપમાં) સ્થિરતા કેમ ધરતા નથી ? ૮. પં. બનારસીદાસરચિત સમયસાર નાટકના આગ્નવઅધિકારમાં ૧૩ મા શ્લોક કહે છે કે: અશુદ્ધ નયથી બંધ અને શુદ્ધ નયથી મુક્તિ. યહ નિચોર યા ગ્રંથકી, યહૈ પરમ રસપોખ, તર્જ શુદ્ધનય, બંધ હૈ, ગહે શુદ્ધનય, મોખ. ૧૩ અર્થ- આ શાસ્ત્રનો નિચોડ એ જ છે, અને એ જ પરમતત્ત્વનો પોષક છે કે- શુદ્ધનયની રીતિ છોડવાથી બંધ અને શુદ્ધનયની રીતિ ગ્રહણ કરવાથી મોક્ષ થાય છે. ૯. શ્રી સમયસાર નાટકના બંધદ્વાર શ્લોક ૩રમાં કહ્યું છે કે: અસંખ્યાત લોક પરવાન જે મિથ્યાતભાવ, તેઈ વિવહાર ભાવ કેવલી-ઉક્ત બેં; જિન્હકૌ મિથ્યાત ગયો, સમ્યક્ દરસ ભયો, તે નિયત-લીન, વિવારસ મુક્ત હૈ. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy