SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૯૩) ૨. બનારસીવિલાસ-ઉપાદાન-નિમિત્ત-દોહામાં કહ્યું છે ઉપાદાન નિજ ગુણ જહ, તહેં નિમિત્ત પર હોય; ભેદજ્ઞાન પ્રમાણ વિધિ, વિરલા બૂઝે કોય. અર્થ- જ્યાં નિશક્તિરૂપ ઉપાદાન તૈયાર હોય ત્યાં પર નિમિત્ત હોય જ છે; એવો ભેદજ્ઞાન પ્રમાણનો વિધિ (વ્યવસ્થા) છે; આ સિદ્ધાંત કોઈ વિરલા જ સમજે છે. [ અહીં ઉપાદાન-નિમિત્ત બન્નેને જ સમગ્રપણે સમર્થકારણ કહેલ છે.] ૩. “ કોઈ કારણ એવા છે કે જેના હોવાથી કાર્ય સિદ્ધિ અવશ્ય થાય જ તથા જેના ન હોવાથી કાર્ય સિદ્ધ સર્વથા ન થાય; જેમ:- સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા થતાં તો અવશ્ય મોક્ષ થાય અને એમ થયા વિના સર્વથા મોક્ષ ના થાય.) (મોક્ષમાર્ગપ્રકાશક-ગુજરાતી આવૃત્તિ, પા. ૩૧૫) [ અહીં ક્ષણિક ઉપાદાનને સમર્થકારણ કહ્યું છે, પણ ત્યાં ઉચિત કર્મનો અભાવ નિમિત્તકારણ હોય છે એમ સમજવું] પ્ર. ૪૨૦-અસમર્થકારણ કોને કહે છે? ઉ. “ભિન્ન ભિન્ન પ્રત્યેક સામગ્રીને અસમર્થકારણ કહે છે. અસમર્થકારણ. કાર્યનો નિયામક નથી. (જૈ. સિ. પ્રવેશિકા) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy