SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૫૩) પ્ર. ૩૭૮-“કોઈ એમ જાણે કે ચિવિકારપણે તો જીવ પરિણમે છે, પરંતુ તેમ થવામાં (પરિણમવામાં) પુદ્ગલ પોતે નિમિત્તકર્તા હોય છે, એટલે કે આ જીવ વિકારરૂપ પરિણમે તે માટે પુદ્ગલ પોતે નિમિત્ત -કર્તા થઈ પ્રવર્તે છે એ બરોબર છે? ઉ. ના; “એમ તો કદી પણ બને નહિ, કારણ કે(૧) જો પુદ્ગલ, એ ચિદ્વિકાર થવામાં જાણી કરીને પોતે કર્મનિમિત્તરૂપ હોય તો તે પુગલ જ્ઞાનવંત થયું. તે તો અનર્થ ઊપજ્યો. જે અચેતન હતું તે ચેતન થયું. આ એક દૂષણ. (૨) જો જીવને વિકાર થવામાં પુગલ કર્મ–પણે નિમિત્ત થયા જ કરે, તો એ દૂષણ ઊપજે કે કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યનું વૈરી નથી, છતાં અહીં પુદ્ગલ જીવનું વૈરી થયું......” (આત્માવલોકન પા. ૪૬-૪૭) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy