SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૪૩) ૩. “કૌથિી ભાવ: વંધારણમ્'-તેનો અર્થ એટલો જ છે કે જો જીવ મોહના ઉદયમાં જોડાય તો બંધ થાય. દ્રવ્યમોહનો ઉદય હોવા છતાં જો જીવ શુદ્ધાત્મભાવનાના બળ વડે ભાવમોહરૂપે ન પરિણમે તો બંધ થતો નથી. જો જીવને કર્મના ઉદય માત્રથી બંધ થતો હોય તો સંસારની સર્વદા કર્મના ઉદયથી વિદ્યમાનતાથી સર્વદા બંધ જ થાય, કદી મોક્ષ ન જ થાય; માટે એમ સમજવું કે કર્મનો ઉદય બંધનું કારણ નથી, પણ જીવનું ભાવમોહરૂપે પરિણમન થવું તે બંધનું કારણ છે. (હિંદી પ્રવચનસાર પાં. ૫૮-૫૯ શ્રી જયસેનાચાર્યકૃત ગાથા ૪૫ નીચેની ટીકા) ४. तेषां जीवगतरागादिभावप्रत्ययानामभावे, द्रव्यप्रत्येषु विद्यमानेष्वपि, सर्वेष्टानिष्टविषयममत्वाभावपरिणता जीवा न बध्यन्त इति। तथाहि-यदि जीवगतरागाद्यभावेडपि द्रव्यप्रत्ययोदयमात्रेण बंधो भवति तर्हि सर्वदैव बन्ध एव। कस्मात्। संसारिणां सर्वदैव कर्मोदयस्य विद्यमानत्वादिति।” અર્થ- દ્રવ્યાગ્નવ વિદ્યમાન હોવા છતાં, જીવના રાગાદિ ભાવગ્નવના અભાવે, સર્વ ઈષ્ટ-અનિષ્ટ વિષયોમાં મમત્વભાવે નહિ પરિણમતા જીવો બંધાતા નથી; વળી જો જીવને રાગાદિનો અભાવ છતાં દ્રવ્યાસવના ઉદયમાત્રથી બંધ થાય તો સંસારી જીવોને, સર્વદા જ કર્મોનો ઉદય હોવાથી સર્વદા બંધ જ થાય. (શ્રી પંચાસ્તિકાય ગા. ૧૪૯ની શ્રી જયસેનાચાર્યકૃત ટીકા) ૫. “.. જ્ઞાનીને જો પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો વિદ્યમાન છે, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy