SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૩૧). પરિણામ થાય છે અર્થાત્ એક અવસ્થાથી અન્ય અવસ્થા એકની જ થાય છે) અને એકની જ પરિણતિ–ક્રિયા થાય છે. કારણ કે અનેક રૂપ થવા છતાં એક જ વસ્તુ છે, ભેદ નથી” (શ્રી સમયસાર, કલશ-પર) ३. नौभौ परिणमतः खलु परिणामो नोभयो: प्रजायेत। उभयो न परिणति: स्याद्यदनेकमनेकमेव सदा।। ५३।। અર્થ- બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી, બે દ્રવ્યોનું એક પરિણમન થતું નથી અને બે દ્રવ્યોની એક પરિણતિ-ક્રિયા થતી નથી; કારણ કે અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ છે (પલટીને એક થઈ જતાં નથી.) * (શ્રી સમયસાર-કલશ પ૩) ४ नैकस्य हि कर्तारौ द्वौ स्तो द्वे कर्मणी न चैकस्य। ___ नैकस्य च क्रिये द्वे एकमनेकं यतो न स्यात्।। ५४।। અર્થ - એક દ્રવ્યના બે કર્તા ન હોય, વળી એક દ્રવ્યનાં બે કર્મ ન હોય અને એક દ્રવ્યની બે ક્રિયા ન હોય; કારણ કે એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ. (શ્રી સમયસાર, કલશ-પ૪ ) આથી સમજવું કે જીવ શરીરાદિ પરની ક્રિયા કરી શકે નહિ; નિમિત્તથી ખરેખર કાર્ય થાય એમ માનવું તે એક ભ્રમ છે, કારણ કે એક કાર્યના બે કર્તા હોઈ શકે નહિ. પ્ર. ૩૬૬–આત્મા શાનો કર્તા છે? ઉ. આત્મા પોતાના પરિણામનો જ શુભ, અશુભ કે શુદ્ધ ભાવોનો જ-કર્તા છે, પણ જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ અને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy