SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકરણ ત્રીજાં પર્યાય અધિકાર પ્ર. ૨૧૧-પર્યાય કોને કહે છે? ઉ. ગુણના વિશેષ કાર્યને ( પરિણમનને) પર્યાય કહે છે. પ્ર. ૨૧ર-પર્યાયના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ-વ્યંજનપર્યાય અને અર્થપર્યાય. પ્ર. ૨૧૩-વ્યંજનપર્યાય કોને કહે છે? ઉ. દ્રવ્યના પ્રદેશત્વ ગુણના વિશેષ કાર્યને વ્યંજનપર્યાય કહે છે. પ્ર. ર૧૪-વ્યંજનપર્યાયના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ; સ્વભાવભંજનપર્યાય અને વિભાવવ્યંજનપર્યાય. પ્ર. ર૧૫-સ્વભાવભંજનપર્યાય કોને કહે છે? ઉ. પરનિમિત્તના સંબંધરહિત દ્રવ્યને જે આકાર હોય તેને સ્વભાવભંજનપર્યાય કહે છે; જેમ કે સિદ્ધ ભગવાનનો આકાર. પ્ર. ૨૧૬-વિભાવવ્યંજનપર્યાય કોને કહે છે? ઉ. પર નિમિત્તના સંબંધવાળા દ્રવ્યને જે આકાર હોય તેને વિભાવભંજનપર્યાય કહે છે, જેમ કે જીવના નર, નારકાદિ પર્યાય. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy