SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes (૬૧ टीका- ममेत्यव्ययं ममेदमित्यभिनिवेशार्थमव्ययानामनेकार्थत्वात् तेन सममो ममेदमित्यभिनिवेशाविष्टो अहमस्येत्यभिनिवेशाविष्टश्चोपलक्षणत्वात् जीवः कर्मभिर्बध्यते। तथा चोक्तम् કહાન જૈનશાસ્ત્રમાળા ) न कर्मबहुलं जगन्नचलनात्मकं कर्म वा, न चापि करणानि वा न चिदचिद्वधो बन्धकृत्।' यदैक्यमुपयोगभूःसमुपयाति रागादिभिः। स एव किल केवलं भवति बन्धहेतुर्नृणाम् ।। तथा स एव जीवो निर्ममस्तद्विपरीतस्तैर्मुच्यत इति यथासंख्येन योजनार्थ क्रमादित्युपात्तम्। ઇષ્ટોપદેશ શ્લોક-૨૬ અન્વયાર્થ:- [ સમમ: નીવ:] મમતાવાળો જીવ અને [નિર્મમ: નીવ:] મમતારહિત જીવ [ માત્] અનુક્રમે [ વધ્યન્તે ] બંધાય છે અને [મુષ્યતે] મુક્ત થાય છે (બંધનથી છૂટે છે); [તસ્માત્] તેથી [ સર્વપ્રયત્નેન] પૂરા પ્રયત્નથી [નિર્મમત્વ] નિર્મમત્વનું [વિવિન્તયેત્] વિશેષ કરીને ચિંતવન કરવું જોઈએ. k ટીકાઃ- અવ્યયોના અનેક અર્થ હોય છે, ‘મમ' એ અવ્યય છે. તેનો અર્થ અભિનિવેશ થાય છે, તેથી ‘સમમ:’ અર્થાત્ ‘મમ ફવર્’ ‘આ મારું છે’ એવા અભિનિવેશવાળો ( જીવ ) તથા ઉપલક્ષણથી ‘અહમ્ અસ્ય-' હું આનો છું એવા અભિનિવેશવાળો જીવ કર્મોથી બંધાય છે. 6 - - શ્રી અમૃતચન્દ્રાચાર્યે શ્રી સમયસાર કલશ શ્લોક ૧૬૪ માં કહ્યું છે કેઃ કર્મબંધ કરનારું કારણ, નથી બહુ કર્મયોગ્ય પુદ્દગલોથી ભરેલો લોક, નથી ચલનરૂપ કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયારૂપ યોગ), નથી અનેક પ્રકારના કરણો (ઇન્દ્રિયો ) કે નથી ચેતન અચેતનનો થાત. ‘ઉપયોગ ભ્રૂ' અર્થાત્ આત્મા રાગાદિક સાથે જે ઐકય પામે છે તે જ એક (–માત્ર રાગાદિક સાથે એકપણું પામવું તે જ) ખરેખર પુરુષોને બંધનું કારણ છે.' તથા તે જ જીવ જો નિર્મમ એટલે તેનાથી વિતરીત (અર્થાત્ રાગાદિથી રહિત ઉપયોગવાળો) થાય, તો તે કર્મોથી છૂટી જાય છે. (અનુક્રમ સંખ્યાની યોજના માટે શ્લોકમાં ‘માત્' શબ્દ વાપર્યો છે, (જેમ- કે - સમમ: વધ્યુતે, નિર્મમ: મુઘ્યતે), Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008246
Book TitleIshtopadesha
Original Sutra AuthorN/A
AuthorPujyapad
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, P000, & P020
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy