SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર) ઇષ્ટોપદેશ (ભગવાન શ્રી કુંદકુંદअथाह शिष्यः! आत्मोपासनया किमिति भगवन्नात्मसेवनया किं प्रयोजनं स्यात् ? फलप्रतिपत्तिपूर्वकत्वात् प्रेक्षावत्प्रवृत्तेरितिपृष्टः सन्नाचष्टे: अज्ञानोपास्तिरज्ञानं ज्ञानं ज्ञानिसमाश्रयः । ददाति यत्तु यस्यास्ति सुप्रसिद्धमिदं वचः।।२३।। टीका- ददाति। कासौ, अज्ञानस्य देहादेर्मूढभ्रांतिः संदिग्धगुर्वादेर्वा उपास्तिः सेवा। किं ? अज्ञानं , मोहभ्रमसन्देहलक्षणं तथा ददाति। कासौ ? ज्ञानिन: સ્વ-સંવેદનમાં જ્ઞતિ-ક્રિયાની નિષ્પત્તિ માટે બીજું કોઈ કરણ અથવા સાધકતમ હેતુ નથી, કારણ કે આત્મા સ્વયં સ્વ-પર જ્ઞતિરૂપ છે. માટે કારણાન્તરની (બીજા કારણની) ચિંતા છોડી સ્વ-જ્ઞસિદ્વારા જ આત્માને જાણવો જોઈએ. ૨૨. પછી શિષ્ય પૂછે છે- “ભગવન્! આત્માની ઉપાસનાનું પ્રયોજન શું? અર્થાત આત્માની સેવાથી શી મતલબ સરે? કારણ કે વિચારવાનોની પ્રવૃત્તિ તો ફળજ્ઞાનપૂર્વક હોય છે. એવી રીતે પૂછવામાં આવતાં આચાર્ય કહે છે: શ્લોક-૨૩ અન્વયાર્થ:- [જ્ઞાનોપાસ્તિક] અજ્ઞાનની (અર્થાત્ જ્ઞાનરહિત શરીરાદિની) ઉપાસના (સેવા) [ જ્ઞાન તાતિ] અજ્ઞાન આપે છે (અર્થાત્ અજ્ઞાનની ઉપાસનાથી અજ્ઞાનની પ્રાપ્તિ થાય છે), [ જ્ઞાનિસમાશ્રય:] અને જ્ઞાની સેવા [ જ્ઞાન વાતિ] જ્ઞાન આપે છે (અર્થાત જ્ઞાની પુરુષોની સેવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે). [ચત્ તુ યસ્થ સ્તિ તત્વ હેવાતિ] જેની પાસે જે હોય છે તે જ આપે છે, [૩૬ સુપ્રસિદ્ધ વવ:] એ સુપ્રસિદ્ધ વાત છે. ટીકાઃ- આપે છે. કોણ છે? અજ્ઞાનની ઉપાસના-અર્થાત અજ્ઞાન એટલે શરીરાદિસંબંધી મિથ્યા ભ્રાન્તિ અથવા સંદિગ્ધ (અજ્ઞાની) ગુરુ આદિક તેની ઉપાસના સેવા. શું (આપે છે ) ? અજ્ઞાનને અર્થાત મોહ-ભ્રમ-સંદેહુલક્ષણવાળા અજ્ઞાનને અશ-ભક્તિ અજ્ઞાનને, જ્ઞાન-ભક્તિ કે જ્ઞાન, લોકોક્તિ- “જે જે ઘરે, કરે તે તેનું દાન.” ૨૩. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008246
Book TitleIshtopadesha
Original Sutra AuthorN/A
AuthorPujyapad
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, P000, & P020
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy