SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમર્પણ જેઓશ્રીના ધારાવાહી આધ્યાત્મિક પ્રવચનના શ્રવણથી તથા હૃદયસ્પર્શી શુદ્ધભાવનાઓથી પ્રેરિત થઈ ઇબ્દોપદેશ” નો આ ગુજરાતી અનુવાદ તૈયાર થયો છે, તે ભવ્ય જીવોના કલ્યાણપથ-પ્રદર્શક શુદ્ધાત્મપ્રવૃત્તિના પ્રભાવક, પરમ અધ્યાત્મ-મૂર્તિ, સંતશિરોમણિ પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીના પવિત્ર કરકમળોમાં આ અનુવાદ-પુષ્પ અત્યંત ભક્તિભાવે સાદર સમર્પિત કરું છું. -અનુવાદક. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008246
Book TitleIshtopadesha
Original Sutra AuthorN/A
AuthorPujyapad
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, P000, & P020
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy