SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૨) અમૂલ્ય સમયનો ભોગ આપી આ અનુવાદ બરાબર તપાસી લઈ જે માર્ગદર્શન કર્યું છે તે માટે હું તેઓશ્રીનો અત્યંત આભારી છું. તેઓશ્રીની સહાય અને સહાનુભૂતિ વિના આ અનુવાદનું કાર્ય પ્રકાશમાં આવવું મુશ્કેલ હતું. બ્ર. ગુલાબચંદભાઈ એ “ઇબ્દોપદેશ” નો ગુજરાતી પદ્યાનુવાદ તપાસી જઈ તેમાં યોગ્ય સુધારો-વધારો કરી જે સુંદરતા આણી છે તથા છપાવવાના કાર્યમાં સલાહ સૂચન અને મદદ કરી જે વાત્સલ્યભાવ દર્શાવ્યો છે તે ભૂલી શકાય તેમ નથી. તેમનો પણ હું આભાર માનું છું. આ અનુવાદ-કાર્યના પ્રકાશનમાં જે સજ્જનો તરફથી મને પ્રત્યક્ષ યા પરોક્ષ પ્રોત્સાહન અને સહાય મળી છે તે સર્વેનો હું સમગ્રપણે આભાર માનું છું. અનુવાદકછોટાલાલ ગુ. ગાંધી (સોનાસણ ) બી. એ. (ઓનર્સ) એસ. ટી. સી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008246
Book TitleIshtopadesha
Original Sutra AuthorN/A
AuthorPujyapad
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, P000, & P020
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy