SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઈરોપદેશ (ભગવાન શ્રી કુંદકુંદ version 001 remember to see the line ૧૮૬) अबुधस्य बोधनार्थं मुनीश्वरा देशयन्त्यभूतार्थम्। व्यवहारमेव केवलमवैति यस्तस्य देशना નાસ્તા [ પુરુષાર્થસિદ્ધિયુપાય , શ્લો-૬ ] અર્થ:- મુનીશ્વરો અર્થાત આચાર્યો અજ્ઞાની જીવને જ્ઞાન ઉત્પન્ન કરવા માટે અભૂતાર્થનો (અર્થાત્ વ્યવહારનયનો) ઉપદેશ કરે છે. જે (જીવ) કેવળ વ્યવહારને જ જાણે છે (અને નિશ્ચયને જાણતો નથી ) તેને દેશના નથી (અર્થાત્ તે ઉપદેશને પાત્ર નથી). ભાવાર્થ:- નિશ્ચયનયની શ્રદ્ધાવિના કેવળ વ્યવહારમાર્ગમાં જ જે પ્રવર્તે છે તે મિથ્યાદષ્ટિને ઉપદેશ કરવો નિષ્ફળ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008246
Book TitleIshtopadesha
Original Sutra AuthorN/A
AuthorPujyapad
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, P000, & P020
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy