SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम।। परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।। ६२ ।। -श्री समयसार અર્થ:- આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે; તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા પરભાવનો કર્તા છે એમ માનવું ( તથા કહેવું છે તે વ્યવહારી જીવોનો મોહ-અજ્ઞાન છે. एवमयं कर्मकृतैर्भावैरसमाहितोऽपि युक्त इव। प्रतिभाति बालिशानां प्रतिभासः स खलु भवबीजम्।। १४ ।। -પુરુષાર્થસિદ્ધિ ઉપાય અર્થ- એ રીતે આ આત્મા કર્મકૃત (રાગાદિ અને શરીરાદિ ) ભાવોથી નરસંયુત્ત હોવા છતાં પણ અજ્ઞાનીઓને સંયુક્ત જેવો ભાસે છે તે પ્રતિભાસ ખરેખર સંસારનું બીજ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008240
Book TitleGnaayakbhaav
Original Sutra AuthorN/A
AuthorKahanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size521 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy