SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૦૧ [ ૨૦૦ ] ‘ કેવળીના નંદન ’ બતાવે છે-કેવળજ્ઞાનનો પંથ ! ભગવાન ! તારો આત્મા તો જ્ઞાયકસ્વરૂપ છે, તે જ્ઞાયક રાગાદિ ભાવોનો અર્તા છે. જ્ઞાયકસન્મુખ થતાં જે જ્ઞાનભાવ પ્રગટયો તથા અતીન્દ્રિય આનંદનું વેદન પ્રગટયું તેનો ભિોક્તા આત્મા છે, પણ રાગાદિનું કે કર્મનું ર્તા-ભોક્તાપણું તેમાં નથી. આવા ચૈતન્યમૂર્તિ જ્ઞાયકસ્વભાવને નક્કી કરીને જ્ઞાતાદષ્ટાપણે રહેવું ને તેમાં ઠરવું એજ કરવાનું છે. જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિથી જ્ઞાતા થઈને પોતામાં ઠર્યો ત્યાં જીવ રાગાદિનો અર્કા જ છે ને કર્મનો પણ અર્તા છે. તે કર્મબંધનનો નિમિત્તક્ત પણ નથી એટલે તેને બંધન થતું જ નથી;-હવે જ્ઞાયકસ્વભાવસન્મુખ રહીને જ્ઞાતાદષ્ટાપણાના નિર્મળ-નિર્મળ પરિણામે પરિણમતાં તેને રાગાદિ સર્વથા ટળી જશે ને કેવળજ્ઞાન થઈ જશે. આ જ કેવળજ્ઞાનનો પંથ અને રાહ છે. 5 ...ન ય હો.... જ્ઞાયકસ્વભાવની સન્મુખ લઈ જઈને ‘ સર્વજ્ઞશક્તિ ’ની..ને ‘ ક્રમબદ્ધપર્યાય ’ની પ્રતીત કરાવનાર કેવળીપ્રભુના લઘુનન્દન શ્રી કહાનગુરુદેવનો જય હો. જ્ઞાયકમૂર્તિનો જય હો..... 5 卐 Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008238
Book TitleGyan Svabhaav ane Gney Svabhaav
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size844 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy