________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૧૧ સમજાય છે કાંઈ ?
પણ છતાં, મારા જ્ઞાનની અવસ્થામાં, જે આ જોયો જણાય એ તો હું નહીં, એ જોય તો હું નહીં. પણ એ શેયો, મારી જ્ઞાનપર્યાયમાં મારાથી જણાય એકસમયમાં એક સમયનું ય એટલો ય હું નહીં સમજાય છે કાંઈ? છ દ્રવ્યો છે, એ તો હું નહીં, તેમ ઈ છ દ્રવ્યો રેય છે તે મારા જ્ઞાનના નથી અને મારા જ્ઞાનનો પર્યાય એ શેયનો નથી. મારો જ્ઞાનનો પર્યાય અત્યારે વર્તમાન હોં એક સમયનો જ્ઞાનનો અંશ જે વર્તમાન પ્રગટ અંશ છે એ અંશ શેયનો નથી. અનંત કેળવીઓનો સિદ્ધોનો એનો નથી નિગોદનો એનો નથી. તેમ તે શેયો મારી પર્યાયના નથી. સમજાણું કાંઈ? તત્ત્વ બહુ સૂક્ષ્મ છે સર્વશે કહેલો સ્વભાવ આ જ વસ્તુની સ્થિતિ છે પણ એણે કોઈ દિ' એવું અંતરમાં જાગૃત થઈને પ્રયત્ન કર્યો નથી.
કહે છેઃ ભગવાન તું કેવડો છો આહાહા ! એ મારા સિવાય અનંત જીવો, અનંત પદાર્થો કેવળીઓ અનંત ઓહોહોહો અનંત સિદ્ધો, અરે એક-એક આત્મામાં સર્વજ્ઞ શક્તિ આદિથી ભરેલો એક આત્મા અનંત ગુણવાળો, એવા અનંતા સિદ્ધ કરતાં અનંતા આત્માઓ, એથી અનંતગુણા પુદ્ગલો, એથી અનંતગુણા ત્રિકાળ સમયો, એથી અનંતગુણા આકાશના પ્રદેશો સમજાય છે કાંઈ ? એનાથી એક એક દ્રવ્યના અનંતગુણા ગુણો એ બધા ગુણોને મારી જ્ઞાનની એકસમયની પર્યાય જાણવાની તાકાતવાળી છે. ( શ્રોતા: અલૌકિક છે..!) અલૌકિક હેં કીધું એટલું છે એમ કહે છે લ્યો આ તો ભાષા સમજાય છે કે નહીં (હિન્દી શ્રોતા. બરાબર છે) કો” સમજાણું કાંઈ ?
વસ્તુ જ્ઞાનનો દરિયો છે ને જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે ને આત્મા એટલે જ્ઞાનનો સ્વભાવ સ્વરૂપ “” સ્વરૂપ હવે ઈ આખી ચીજ એકકોર રાખો અત્યારે, અત્યારે વર્તમાન પ્રગટ અંશ છે જે જ્ઞાનનો પ્રગટ અંશ, ક્ષયોપશમ છે ને વર્તમાન પ્રગટ અંશ વિકાસ એમાં જણાય છે કે આ છે, આ છે, આ છે, આ છે એમ જણાય છે ને ? (જી, હા) એ જણાનારો જે પર્યાયનો અંશ છે કહે છે કે એ અંશ, છ દ્રવ્યો જોયોનો નહીં, તેમ ઈ છ દ્રવ્યો છે માટે, મારો જ્ઞાનનો પર્યાય છે એમ નહીં. તેમ ઈ જ્ઞાનના પર્યાયમાં, અનંતા અનંતા આત્માઓ ને અનંતા પુદગલો જણાય, માટે જ્ઞાનનો પર્યાય આવડો નો હોય એમ નહીં. એવો મોટો છે છતાં એ જ્ઞાનનો જે વર્તમાન પર્યાય છે, એમાં જે શેય જણાય, એ જોય તો નહીં, પણ એ શેય અનંતા મારી જ્ઞાનની પર્યાયમાં જણાય એટલો પણ હું જોય નહીં એ શેય તો નહીં- છ દ્રવ્ય તો શેય નહીં, પણ છ દ્રવ્યો મારી પર્યાયમાં અનંતા કેવળી, અનંતા પરમાણુ, અનંતા આત્મા સર્વજ્ઞશક્તિવાળા અનંતશક્તિવાળા પર્યાયમાં જણાય, તેથી તે પર્યાય મોટી છે ને જબરી છે માટે શેય પૂરું થઈ ગયું ત્યાં, માટે જણાવાયોગ્ય શેય ત્યાં પૂરું થઈ ગ્યું? કે, ના એટલો ય હું શેય નહીં. કારણ કે એવો જે શેય, જ્ઞાનનો જે અંશ છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com