SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates કળશટીકા કળશ-૨૭૧ ૧૮૯ જ્ઞાયક, પુદ્ગલસે લેકર ભિન્નરૂપ છ દ્રવ્ય જ્ઞેય હૈં' ભિન્ન એટલે અનંતા સિદ્ધો, અનંતા નિગોદો– એ બધાય, એકસમયની પર્યાયમાં, બધા જ્ઞેય તરીકે એ શેય ? ને એ જ્ઞાન ? કે ના. એ મારો પર્યાય જે જ્ઞાન અને હું જ એ શેય અનંતદ્રવ્યગુણ ને પર્યાયને શેય ક૨ના૨ો હું. એકલા છ દ્રવ્યને જ્ઞેય કરું એટલું જ્ઞાન નહીં એમ. આહાહા ! સમજાણું કાંઈ ? એ શેય નહીં પણ એના જ્ઞાનનું પરિણમન-એક સમયનો પર્યાય, એટલું ય જ્ઞેય નહીં, વર્તમાન જ્ઞાનનું એટલું ય જ્ઞેય નહીં. શેય તો આખું દ્રવ્ય ગુણ ને પર્યાય, ત્રણેય થઈને એનું જ્ઞેય છે. સમજાણું કાંઈ ? ઝીણી વાત છે આ તો; બહુ ઊંચી વાત છે. એટલે કે તેનાસત્તા ઘ૨ની વાત છે. " (શ્રોતાઃ એ શેય નહીં, આત્માની પર્યાયે ય નહીં...!) એક સમય એના જ્ઞાન પૂરતી પર્યાય, એવો શાન છું એ જ્ઞાયક છે એટલો શાયક છું? એટલું જ શેય છે ? એટલું જ જ્ઞાન છે ? · સો ઐસા તો નહીં હૈ. ' ભગવાન શાયક અને છ દ્રવ્યો, એને શેય એવું તો નહીં અનંતા સિદ્ધો મારા શેય એમ તો નહીં ( ને ) હું જાણનાર અને અનંતા સિદ્ધો મારા શેય, એમ તો નહીં, અનંતા કેવળીઓ મારાં શેય એમ તો નહીં સમજાણું કાંઈ ? મેળવે છે ને એટલે હળવે-હળવે આવે છે. แ જો કોઈ એસા સમઝેગા કિ જીવ વસ્તુ જ્ઞાયક અને પુદ્ગલસે લેકર ભિન્નરૂપ છ દ્રવ્યો શેય– બધા આત્મા હોં–અનંતા નિગોદ અનંતા કેવળીઓ, એ બધા શેય છે, ‘ સો એસા તો નહીં હૈ. ’ આહાહા ! જૈસા ઈસ સમય કહતે હૈં ઉસ પ્રકા૨ હૈ– “ અહં અયં યઃ જ્ઞાનમાત્રઃ ભાવઃ અસ્મિ ” અહં મેં ( અયં યઃ) જો કોઈ (જ્ઞાનમાત્રઃ ભાવઃ અસ્મિ ) ચેતના સર્વસ્વ એસા વસ્તુસ્વરૂપ- હું તો ચેતનાસર્વસ્વ ઐસા વસ્તુ સ્વરૂપ સમજાય છે ? ‘ સઃ શેયઃ ન એવ ' વહુ મેં શેયરૂપ હૂં, પરંતુ એસા શેયરૂપ નહીં હૈં, કૈસા શેયરૂપ નહીં હૂં– “ શેયઃ જ્ઞાનમાત્રઃ. ” શું કહે છે... ? ચેતના સર્વસ્વ એવી વસ્તુસ્વરૂપ છું, પણ , แ ,, 6 , સઃ શેયઃ ન એવ ' તે હું શેયરૂપ છું, ઐસા મેં શેયરૂપ હું, પરંતુ એવો શેયરૂપ નહીં. કેવો શેયરૂપ નહીં કે ‘ શેયઃ જ્ઞાનમાત્રઃ ’ ‘ અપને જીવસે ભિન્ન છહ દ્રવ્યોંકે સમૂહકા જ્ઞાનપના માત્ર.' એટલું શેય, એમ તો નથી. આહાહા ! ‘ચેતના સર્વસ્વ ઐસા વસ્તુસ્વરૂપ હૂઁ. આખો ચેતનાવસ્તુ દ્રવ્યગુણ ને પર્યાય આખી, એવો જે શેય તે હું જ્ઞેય છું. સમજાણું કાંઈ ? ‘વહુ મૈં શેયરૂપ . " ,, , આ છ દ્રવ્ય જ્ઞેય ને હું શાયક એમ નહીં. પણ, આખું ચેતનામાત્ર સર્વસ્વ વસ્તુ આખી. એક વસ્તુ આખી મારી એ જ્ઞેય સમજાણું કાંઈ ? આહાહા ! જો કોઈ “ જ્ઞાનમાત્ર: ભાવઃ અસ્મિ એમ કહ્યું છે ને ‘ચેતના સર્વસ્વ ઐસા વસ્તુસ્વરૂપ હૂઁ. ' સઃ શેયઃ ન એવઃ વહુ મૈં શેયરૂપ હું, પરંતુ ઐસા શેયરૂપ નહીં હું” કૈસા શેયરૂપ નહીં હૂઁ. ? “ શેયઃ જ્ઞાનમાત્રઃ ” તે શેયોને જાણવામાત્ર જ્ઞાનરૂપ શેય હું નથી. ‘અપને જીવસે ભિન્ન છઠ્ઠ '' Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy