________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય
૧૫૪
કભી બંધકા અભાવ ન હોતા, આ યોગીન્દ્રદેવની ટીકા છે.
ઈસકે બારેમેં દૃષ્ટાંત કહતે હૈ, કોઈ એક પુરુષ સાંકળસે બંધ રહા હૈ કોઈ એક પુરુષ સાંકળ, સાંકળ, સાંકળ કહતે હૈ ને ? લોહેકી ઔર કોઈ એક પુરુષ બંધ રહિત હૈ. ઉસમેંસે જો પહલે બંધા થા ઉસકો તો મુક્ત હુઆ છુટા ઐસા કહેના તો ઠીક માલુમ પડતા હૈ, દુસરા જો બંધા હી નહીં ઉસકો આપ છૂટ ગયે ઐસા કહા ગયા તો ક્રોધ કરે. જેલમેંસે આપ છુટા ને કલ ? પણ જેલમેં થા કબી તે છૂટા, ઠુમકો જેલમેં નાખ્યા હૈ ઐસા કહેના હૈ તુમ્હારે પહેલે, સમજમેં આયા ? દુસરા જો બંધા હી નહીં ઉસકો આપ છુટ ગયા ઐસા કહા જાય તો ક્રોધ કરે, મૈં કબ બંધા થા તો મુજે છૂટા કહેતે હો, બંધા હોવે વો છૂટે. ઈસીલીયે બંધેકો તો મોક્ષ કહેના ઠીક હૈ પણ બંધા હી નહી ઉસે છૂટે કૈસે કહેના ? એમ શુદ્ધનિશ્ચયનયકર જીવ બંધા હુઆ નહીં ભગવાન ધ્રુવ સ્વરૂપ ઓ પર્યાયમેં બંધા હૈ નહીં; ધ્રુવ ત્રિકાળ ભગવાન પડયા હૈ વહ નિશ્ચયસે બંધા નહી.
ભગવાન સિદ્ધ સમાન ધ્રુવ જો આત્મા, ઓ વીતરાગ નિર્વિકલ્પ સમાધિમેં લીન પુરુષોકો ઉપાદેય હૈ. કયા કહેતે હૈ ? મુળચંદભાઈ આ ધ્રુવ ઉપાદેય, આ ધ્રુવ ઉપાદેય, એમ નહિ (આપ રોજ કહો છો ધ્રુવ ઉપાદેય છે) પણ ધ્રુવ ઉપાદેય કહેતે હૈ કઈ અપેક્ષાસે સમજમેં આયા ? એ ભગવાનજીભાઈ ભારે વાત ભાઈ.
એના જ્ઞાનમાં ધ્રુવ સ્વરૂપકા અનુભવ હો, શુદ્ધતાકા ભાવ વેદનમેં આવે ઉસકો ધ્રુવ ઉપાદેય હૈ. લાલચંદજી ઉપાદેય કયા સબકો લેના હૈ ? ( અનુભવ કરના, પરિણમન કરના) પરિણમન કરના, (પરિણમન કરને ૫૨ ઉપાદેય હૈ!) હા, તબ ઉપાદેય હૈ (બરાબર) પહેલે છઠ્ઠી ગાથામાં કહા વો હિ બાતકા સ્પષ્ટીકરણ લીયા હૈ ભગવાન કુંદકુંદાચાર્યે છઠ્ઠી ગાથામાં લીયા કે શુદ્ધ કિસકો કહે ? દ્રવ્ય તો શુદ્ધ હૈ, પણ કિસકો શુદ્ધ હૈ ? કે જો દ્રવ્ય સન્મુખ હોક૨, ૫૨સન્મુખતાસે લક્ષ હટાકર ધ્રુવકી સેવના કરતે હૈ, એકાગ્રતાસે, ઉસકો યહ શુદ્ધ કહેનેમેં આતા હૈ (૫૨ તરફથી વિમુખ થઈને ?) થઈને, લક્ષ છોડકર હૈ ને પાઠમેં છઠ્ઠી ગાથામેં સમજમેં આયા ?
'
છઠ્ઠી ગાથામેં હૈ કે નહિ ? સમયસાર હૈ ? આ તો ગુજરાતી હૈ જુઓ છઠ્ઠી ગાથા હૈ ને ? હિંદી હૈ હિંદી લાઓ. જુઓ હિંદી છઠ્ઠી દેખો, “ વહિ સમસ્ત અન્ય દ્રવ્યોકે ભાવોસે ભિન્નરૂપસે ઉપાસીત હોતા હુઆ. વહિ આત્મા સમસ્ત અન્ય દ્રવ્યોકે ભાવોસે, ભિન્નરૂપસે ઉપાસીત કીયા હુઆ ઓ શુદ્ધ કહલાતા હૈ” સમજમેં આયા? ક્યા કીયા ? ભગવાન ચિદાનંદ પ્રમત્ત અપ્રમત્તકી પર્યાય વિનાકી ચીજ, પ્રમત્ત નામ દોષ અને અપ્રમત્ત નામ નિર્દોષ પર્યાય, દો પર્યાયસે રહિત ભગવાન આત્મા હૈ સમજમેં આયા ? કોઈ પર્યાય ઉસમેં હૈ નહિ ઐસા શાયકભાવકો શુદ્ધ કહેનેમેં આતા હૈ. કિસકો ? ઉલટા હો જાય ઐસે નહિ એમ કહેતે હૈ. આહાહા ! એય ચીમનભાઈ તમારે મુંબઈમાં બહુ ચાલે છે. આટલા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com