________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૫૨
ધ્યેયપૂર્વક શેય તો સાત તત્ત્વકી શ્રદ્ધા હુઈ ઉસમેં, એમ કહેતે હૈ, વિકલ્પવાળી નહિ આહાહા ! સમજમેં આયા?
અન્વયાર્થ:- જીવ, અજીવાદિ તત્ત્વાર્થોનું વિપરીત અભિનિવેશ રહિત. બીજાને બીજાપણે સમજવારૂપ મિથ્યાજ્ઞાનથી રહિત શ્રદ્વાન, દેઢ વિશ્વાસ નિરંતર જ કરવું જોઈએ. કારણકે તે શ્રદ્ધાન જ આત્માનું સ્વરૂપ છે. પર્યાયરૂપની અપેક્ષાએ હોં, આ ધ્રુવરૂપની અપેક્ષાએ નહિ ( અત્યાર સુધી તો ન કર્તા ન કર્યુ આવ્યું હતું આ વળી આ તો વિરોધવાળું દરેક સમયે કર્તા) હા. પર્યાય કર્તા. પર્યાય ધ્યેયના લક્ષે કર્તા એમ કહેતે હૈ. ધ્યેયમાં કર્તવ્ય નહિ, પણ પર્યાયમાં કર્તવ્ય, ધ્યેયના લક્ષ કરના, એ પર્યાયમાં કર્તવ્ય આતા હૈ. આહાહા! શોભાલાલજી થોડા ઝીણા હૈ પણ હવે (કરના પડેગા) કરના પડેગા, અવળા દેતે હૈં ને ? અવળા પડેગા ઓલા પૈસા પૈસામાં કાંઈ ધૂળેય નથી. (ધૂળેય ) ધૂળેય નથી સારી, ના. ના. ના. એ લોકોત્તર પુણ્ય બંધાય સમ્યગ્દર્શનની ભૂમિકામાં જો શુભભાવ ઉસસે પુણ્ય બંધાય ઓ તીર્થંકર હોતા હૈ, બળદેવ હોતા હૈ સમજમેં આયા ? ઇંદ્ર હોતા હૈ યે પુણ્ય, પુણ્યકો વ્યવહારે કહેનેમેં આતા હૈ આ તો બધા પુણ્યેય ઠેકાણાં વિનાના છે તમારા સમજમેં આયા ?
અહીં તો ઈતના કહેના હૈ આત્મરૂપમ્ તત અહીં કહેતે હૈ આત્મામાં ઓ સમ્યગ્દર્શન ને મોક્ષમાર્ગકા આત્મા કર્તા નહિ. અહીં કહેતે હૈ ઉસકા સદૈવ કર્તવ્ય હૈ, એ અમૃતચંદ્રાચાર્ય કહેતે હૈ. ઉસકા અર્થ કે ભગવાન આત્મા ધ્રુવ તો ધ્રુવ હિ હૈ. ઉસમેં એકાગ્ર કરના ઓ કર્તવ્ય હૈ જીવકા પર્યાયમેં કર્તવ્ય હૈ, ધ્રુવમેં નહિ. ઓ તીનો બોલ હૈ હોં ત્યાં બાવીસમાં આયાને પાંત્રીસને ઓગણચાલીસ ૩૫માં જ્ઞાનકા બાત હૈ. આત્મરૂપમ લીયા હૈ હો ૩૫ જુઓ ૩૫ ત્યાંય એ શબ્દ છે.
કર્તવ્યોડવ્યવસાયઃ સદનેકાન્તાત્મકેષુ તત્ત્વેષુ । સંશયવિપય્યયાનધ્યવસાય વિવિકતમાત્મરૂપ તત્ ।।૩૫ ।।
અનેકાંત થયા, દ્રવ્યમેં કર્તવ્ય નહીં, પર્યાયમેં કર્તવ્ય હૈ સમજમેં આયા ? વો કહેગા અંહિયા જુઓ પીછે જ્ઞાનનું લીધું પછી ૩૯ એ ચારીત્રની દેખો વ્યાખ્યા છે. ચારિત્રં ભવતિ યતઃ સમસ્ત સાવધેયોગપરિહરણાત્ ।। સકલકષાયવિમુકતં વિશદમુદાસીનમાત્મરૂપ તત્।। ૩૯।।
કષાયકા અંશ ભી છુટકર-નિર્મળ, વિષદ નામ નિર્મળ સંપૂર્ણ કષાય રહિત, સંપૂર્ણ કષાય રહિત કહો કે ચારિત્ર કહો બારમાની વાત નહીં હૈ અહિંયા, અહિં સંપૂર્ણ કષાય રહિતનો અર્થ ચારિત્રમેં કષાય રહિત. એમ, કષાયકા અંશ દૂર રહી ગયા, બરાબર સમજમેં આયા ? શાસ્ત્રના અર્થોને પણ સવળા, સુલટા સમજનેકી તાકાત નહીં એ સુલટા આત્માકા કયા કર શકે. સમજમેં આયા ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com