________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૩૬
ધ્યેયપૂર્વક શેય
แ
ગાથામાં હૈ. સંસ્કૃત ટીકામેં પંચાસ્તિકાય-જયસેનાચાર્યની ટીકામેં. આ “નિષ્ક્રિય પારિણામિકઃ ” સમજમેં આયા? પહેલા ખબર નહિ પછી કહેતે હૈ શાસ્ત્રમેં યહાં“નિષ્ક્રિય પારિણામિકઃ ” પણ કહાં આયા ? સમજમેં આયા ? અબી તક તો તીન વાર વાંચ્યા પણ કાં આયા ઉસકી ખબર નહિ. પીછે અબી હમણાં પંચાસ્તિકાય ફેરવતે થે, ચાર ભાવ હૈ ને ભાઈ એમાં, પછી કીધું લાવ આમાં હશે કાંઈ ? છે અહીંયા પંચાસ્તિકાય ૫૬-૫૬ ૫હેલે તીન વાર વાંચ્યા તો કહાં હૈ ઐસા ખ્યાલ નહિ કભી. આ પહેલે વહેલે યહાં આતે હૈ, દેખો જુઓ, શબ્દ હૈ યહાં, “ અત્ર વ્યાખ્યાનેન મિશ્ર ઉપશમિક, ક્ષયોપશમિક, ક્ષાયિક મોક્ષ કા૨ણમ્ ” ભાઈ આ ચાર ભાવની જ વ્યાખ્યા છે અહીંયા. જયસેનાચાર્યની ટીકા, આ પણ જયસેનાચાર્યની ટીકા.
แ
ક્યા કહેતે હૈ અત્ર વ્યાખ્યાનેન યહાં વ્યાખ્યાન નામ પ્રસિદ્ધ કથનમેં મિશ્ર ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક મોક્ષ કા૨ણમ્ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક દશા મોક્ષનું કારણ છે, મોક્ષકી દશા ઓ ક્ષાયિકભાવકી હૈ એ ક્ષાયિકભાવકા કારણ કોણ ? કે મિશ્ર ઉપશમ, ક્ષાયિક મોક્ષ કા૨ણમ્, મોહોદયો સહિત ઉદયો, બંધ કા૨ણમ્, પણ આત્મામેં જો મિથ્યાત્વ અને રાગ દ્વેષકી પર્યાય ઉત્પન્ન હોતી હૈ એ ઉદયભાવ હૈ, યે બંધકા કારણ હૈ. તીન ભાવ મોક્ષકા કારણ હૈ, ઉદયભાવ બંધકા કારણ હૈ. સમજમેં આયા હૈ? આમાં બહુ વ્યાકરણ સંસ્કૃતની કાંઈ જરૂર નથી પડતી. ઉસકી રુચિકી જરૂર હૈ. નંદકિશોરજી. “ શુદ્ધ પારિણામિકઃ અસ્તુ બંધ મોક્ષયોઃ અકારણું ઈતિ ભાવાર્થઃ ” સંસ્કૃતમાં હૈ પંચાસ્તિકાય. શુદ્ધ પારિણામિકઃ અસ્તુ, ભગવાન ત્રિકાળ શુદ્ધ ભાવ, ત્રિકાળ ધ્રુવ એ બંધ મોક્ષના અકારણ હૈ. બંધ ને મોક્ષના કા૨ણ એ ધ્રુવ વસ્તુ નથી. ‘ તથા ચઉકતમ્' પછી કહ્યું છે, મોક્ષ કુર્વન્તિ મિશ્ર ઉપશમિક ક્ષાયિક અભિતાઃ. એટલે અભિતા નામ બંધ ઉદયકા ભાવા, નિષ્ક્રિય અપરિણામિકઃ ભાઈ આ શ્લોક હૈ– પહેલો શ્લોક કહ્યા પછી આ દૂસરા શ્લોક આયા. એઈ મોક્ષ કુન્તિ મિશ્ર ઉપશમિક-ક્ષાયિક અભિતાઃ- આત્માની પૂર્ણ આનંદ દશા સચ્ચિદાનંદ પ્રભુ, ઓ મોક્ષકી દશાકા કા૨ણ મિશ્ર નામ ક્ષયોપશમભાવ, ઉપશમભાવ અને ક્ષાયિક અભિતાઃ જિસકા નામ આ તીન હૈ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક.
બંધ ઉદયકા ભાવાત જિતની પર્યાયમેં અપનેસે, મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય યોગકા પર્યાય પ્રગટ હોતા હૈ એ બંધકા કા૨ણ હૈ. સમજમેં આયા ? (બંધકા કા૨ણ હૈ યહ બાત બરાબર પણ અપનેસે, અપનેસે ) કહ્યાને વો. સમયસાર જયસેન આચાર્યની ટીકામાં છે, ૧૦૭ ગાથા સમયસાર છે ને ભાઈ ! ઉપાદેય- ઉપાદેય કરી ત્યાં છે જુઓ · અનાદિ બંધ પર્યાય વશેન ’ સંસ્કૃત છે ભાઈ એમાં, પાનું ૧૭૨- ગાથા ૧૦૭ સંસ્કૃતની પહેલી લીટી ટીકાની જયસેનાચાર્યની- આ રાત્રે પ્રશ્ન હુઆ થા ને વો– “ અનાદિ બંધ પર્યાયવશેન ”– અનાદિકા કર્મ જો પડા હૈ, ઉસકે વશ હોતે હૈં તો વિકાર હોતા હૈ, કંઈ કર્મ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com