________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૨૩ કોઈ વખતે ઓ ભી ઐસા હોતા હૈ. અહીં તો ભગવાન આચાર્ય મહારાજ પરમેશ્વરકા જો ભાવ હૈ વો ખુલ્લા કરતે હૈ મર્મ, રહસ્ય ભગવાન ! તેરી ચીજ જો હૈ પૂરણ ઉસકો વિષય કરનેવાલી, ધ્યેય બનાનેવાલી ભાવના ઓ ત્રણરૂપ હૈ, ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક. અહીં તીન કહેતે હૈ પીછે જ્ઞાન પ્રધાનમાં ક્ષયોપશમજ્ઞાન કહેશે. સાધકકી બાત હૈ ને ? સાધકકી બાત હૈ ને ? આ ક્ષાયિકભાવ ઓ ઉપલાવાળાકી બાત નહીં હૈ. કેવળીકા ક્ષાયિકભાવકી બાત અહીંયા નહીં હૈ. અહીંયા તો સાધકભાવમેં ઉપશમ, ક્ષયોપશમ જો ક્ષાયિકભાવ હૈ ઉસકી બાત કહેતે હૈ. ક્યા કિયા સમજમેં આતે હૈ આ તીન ભાવ જો કહેતે હૈ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક ઓ ક્ષાયિક કેવળીકા ક્ષાયિકકી બાત અહીંયા નથી. સમજમેં આયા ?
અહીંયા તો નીચે દરજ્જામાં જો સમ્યગ્દર્શન સ્વરૂપ પરમાત્મા આનંદકા ધામ ઐસી દૃષ્ટિ હુઈ, એ દૃષ્ટિકો ઉપશમભાવ કહેતે હૈ, ક્ષયોપશમભાવ કહેતે હૈ ને ક્ષાયિકભાવ કહેતે હૈ. આ તો નીચલા, કયુંકિ ઉસકી તીનો બોલમેં જ્ઞાનકી કથન શૈલી આયેગી તો એ તીનોમેં ક્ષયોપશમજ્ઞાનરૂપ પર્યાય સ્વસંવેદન એમ કહેગા. સમજમેં આયા ? તો કહેતે હૈ યે તીન ભાવ એ સમસ્ત રાગાદિસે રહિત, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પ ઉઠતે હૈ, ઉસસે ભી ભગવાન તદ્ન ભિન્ન પર્યાયમાં, દ્રવ્ય તો ભિન્ન હૈ ી સમજમેં આયા ?
દ્રવ્ય તો પર્યાય રહિત હૈ પણ આ તો પર્યાય રાગ રહિત હુઈ સમજમેં આયા ? ( જી. પ્રભુ ) આહાહા ! ભારે વાત ભાઈ.
એનો માર્ગ તો ટૂંકામાં બહોત હૈ પણ લંબી લાંબી વાત કર દીયા હૈ ને તો ક્યાંય પત્તા નહિ ખાતા.
ત્રિકાળ જ્ઞાયકભાવકો વિષય કરકે ધ્યેય કરકે જો પર્યાય ઉત્પન્ન હુઈ તો કહેતે હૈ કે દ્રવ્યમેં તો ઓ પર્યાય હી નહિ. પણ ઓ પર્યાય મોક્ષમાર્ગકી જો પ્રગટ હુઈ. સમ્યગ્દર્શન આદિ ઓ પર્યાયમેં રાગ નહીં. શોભાલાલજી પાનુ રાખ્યું છે ને ? એ પીછે ઘરે લે જાના બરોબર વાંચના, વિચાર કરના, આહાહા! તો કહેતે હૈ, ઐસે રાગાદિ રહિત હોનેકે કા૨ણ દેખો, કા૨ણ તો સિદ્ધ કરના હૈ બીજુ ભાઈ. પણ રાગાદિ રહિત કહ્યા હૈ ઓ ચીજ. સમ્યગ્દર્શન, સમ્યગ્નાન ઔર સ્વરૂપ તરફકા આચરણકી દશા ઓ તીનો પર્યાય, એ વિકલ્પ નામ અશુદ્ધતાસે રહિત હૈ. સમજમેં આયા ? ઐસે હોનેસે ઈસકા કયા નામ દીયા દેખો “ શુદ્ધ ઉપાદાન કારણભૂત ” આ પર્યાયકી બાત હૈ સમજમેં આયા ?
'
“ શુદ્ધ ઉપાદાન કારણભૂત ” એમ લીયા હૈ ને ? આ પર્યાયકા શુદ્ધ ઉપાદાન દ્રવ્યકા શુદ્ધ ઉપાદાન ત્રિકાળી પહેલે આ ગયા યહાં તો ત્રિકાળ ભગવાન આત્મા, મૂળ માર્ગ ૫૨માત્માકા, ઓ દ્રવ્યકો ધ્યેય બનાકર જો પર્યાય ઉત્પન્ન હુઈ એ પર્યાય “ શુદ્ધ ઉપાદાન કા૨ણભૂત ” હોનેસે, શુદ્ધ ઉપાદાન કા૨ણ ઓલુ અશુદ્ધ કાઢી નાખ્યું ને ભાઈ. અશુદ્ધતા
แ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com