SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭ થાય તે, પછી કહ્યું કે શિબિર એટલે શું કહેવાતું હશે? આપણને તો કાંઈ ખબર નહીં એય ! પંડિતજી? શિબિર-શિબિરને શું કહે છે? શિક્ષણશિબિર! (શ્રોતાઃ શિક્ષણ શિબિરમેં દિયા જાતા હૈ ) ગુરુદેવ પણ શિબિરનો અર્થ શું? (શ્રોતાઃ આપ કહો મા'રાજ) ગુરુદેવઃ આંહી કયાં એ શબ્દના અર્થની ખબર છે! એ તો અમારે પંડિતજી જાણે (પંડિતજી: શિબિર એમાં શિક્ષણનો મુકામ, કેમ્પ.. લ્યો ! શિક્ષણનો કેમ્પ, શિક્ષણનો કેમ્પ આજ થયો. (શ્રોતા: શિક્ષણકે કેમ્પમેં આત્માકી ભાગવત કથા ચલી) યે વસ્તુ હૈ, સચ્ચા ભાગવત ! આહા. હા! જુઓ! આ વાત ઐસી ભી ચલી કે પર્યાય હૈ – પરિણમન હૈ પણ વો પર્યાય, ધ્યાન કિસકા કરતી હૈ? ઘુવકા ધ્રુવ ધ્રુવકા ધ્યાન કયા કરે? હજી તો કોઈ પર્યાય હૈ વો માને નહીં, ધ્રુવ કયા હૈ વો માને નહીં, ઉસકો તો આ હોતા હી નહીં. પર્યાયમેં-અવસ્થામેં ધ્રુવ પ્રતિભાસમય પ્રત્યક્ષ જો ચીજ હૈ ઐસા જ્ઞાનમેં આયા હૈ, આ ચીજ પ્રત્યક્ષ હી હૈ, હૈ અપની પર્યાયમેં જો પ્રત્યક્ષ હુઆ, ઐસી ચીજ હૈ વો પ્રત્યક્ષ હી હૈ-(ધ્રુવ આત્મા) પ્રત્યક્ષ વસ્તુ હી ઐસી હૈ. સમજમેં આયા? પ્રકાશશક્તિ હૈ ને સ્વસંવેદનમયી પ્રકાશશક્તિ-પ્રકાશ નામકા ગુણ હૈ. સંતોકી કલા રીત ઐસી. અલૌકિક! કથન પદ્ધત્તિ અલૌકિક ! (શ્રોતાઃ ધ્રુવમેં ઘુવકા ભાસ હોતા હૈ ન? (ગુરુદેવઃ) ઘુવમેં ધ્રુવકા ભાસ હુઆ વો પ્રત્યક્ષમેં ભાસ હુઆ તો ઘુવમેં વકા ભાસ હૈ ઐસા માના. આહા.. હા.. હા ! કયા કહતે હૈં સમજમેં આયા? (શ્રોતા: બરાબર નહીં આયા), નહીં આયા.. કઠણ પડે છે થોડું ( શ્રોતાઃ પર્યાયમેં ભાસ હુઆ ધૃવકા કિ ધ્રુવમેં ઘુવકો ભાસ હુઆ ? (ગુરુદેવઃ ) પર્યાયમેં ભાસ હુઆ યે યહાં બાત નહીં હૈ-વસ્તુ પ્રત્યક્ષ પ્રતિભાસમય ઐસી ધ્રુવ ચીજ હૈ. આહા. હા.. હા ! પ્રત્યક્ષ પ્રતિભાસમય દ્રવ્ય હૈ ઐસા લેના હું ન! યહુ દ્રવ્ય કયા? નિજાભા-નિજ પરમાત્મદ્રવ્યના વિશેષણ બધા ચલતા હૈ ન ! આહા.. હા ! ભગવાન નિજ પરમાત્મા, દેખો ! પરમાત્મ દ્રવ્ય-નિજ પરમાત્મા, Please inform us of any errors on [email protected]
SR No.008231
Book TitleDhruvni Dhruvta
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sahitya Prasarak Trust Kolkatta
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size680 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy