SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 113011 મૈં ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવને નમસ્કાર હો. શ્રી શાહ પં. દીપચંદજી કાશલીવાલ કૃત ચિહ્ન વિલાસ -: મંગલાચરણ : અવિચલ જ્ઞાન પ્રકાશમય, ગુણ અનંતનું સ્થાન: ધ્યાન ધરત શિવ પામીએ, ૫૨મસિદ્ધ ભગવાન. અનંત ચિદ્શક્તિથી શોભાયમાન એવા ૫૨મ સિદ્ધ પરમેશ્વરને નમસ્કાર કરીને આ ‘ચિવિલાસ કરું છું. દ્રવ્ય અધિકાર પ્રથમ જ વસ્તુ વિષે દ્રવ્યગુણ-પર્યાયનો નિર્ણય કરીએ છીએઃ ત્યાં દ્રવ્યનું સ્વરૂપ કહીએ છીએ:- *‘દ્રવ્ય સત્ લક્ષાં (અર્થાત્ દ્રવ્યનું લક્ષણ સત્ છે)' એમ જિનાગમમાં કહ્યું છે. *પંચાસ્તિકાય ગા. ૧૦; તત્ત્વાર્થ સૂત્ર અ-૫ સૂ. ૨૯; પ્રવચનસાર ગા. ૯૭. આલાપ પતિ પૃ. ૯૬. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008229
Book TitleChidvilas
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy