SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૧૧ : મૂળ વિના હોતું નથી. સમ્યગ્દર્શન-મૂળ ઉપર ઉગતું શુદ્ધોપયોગરૂપ વીતરાગી ચારિત્ર-વૃક્ષ (ધર્મ) છે અને તે શુદ્ધોપયોગરૂપ ચારિત્ર વૃક્ષનું ફળ કેવળજ્ઞાન અને સિદ્ધપદ છે. એ રીતે બધા ગુણોની શુદ્ધતાનું ભાજન સમ્યકત્વ છે એમ ભાવના કરવી. આ સિવાય આ ગ્રંથમાં બીજા ઘણા ઉપયોગી વિષયો લીધા છે. તેની વિગત અનુક્રમણિકામાં આપી છે, તેથી અહીં બતાવવા જરૂર નથી. આ અધ્યાત્મ ગ્રંથ શરૂથી છેવટસુધી કાળજીપૂર્વક વાંચી તેનો બારિકીથી અભ્યાસ કરવાની મુમુક્ષુઓને વિનંતિ કરી વિરમું છું. વીરશાસન જયન્તી ૨૪૭૬ સોનગઢ-સોરાષ્ટ્ર રામજી માણેકચંદ દોશી પ્રમુખ, શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008229
Book TitleChidvilas
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy