SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વીતરાગવિજ્ઞાન ભાગ-૩] [૮૯ પામેલા પરમાત્માના ધ્યાન વડે તે પોતાના સ્વભાવમાં એકાગ્રતાનો ઉગ્ર પ્રયત્ન કરે છે ને વિકલ્પ તોડીને અનંત આનંદને અનુભવે છે. આ રીતે શુદ્ધઆત્માના ધ્યાન વડે અનંત આનંદ (કાળથી પણ અનંત, ને ભાવથી પણ અનંત) પ્રાપ્ત થાય છે. શુદ્ધ આત્માના ધ્યાન સિવાય આનંદ જગતમાં બીજે ક્યાંય નથી. પોતાના જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતા વડે જ પરમાત્માનું ખરું ધ્યાન થાય છે, એ વાત સમયસારની ૩૧ મી ગાથામાં સમજાવી છે. આ રીતે શુદ્ધજીવતત્ત્વને ઓળખીને તેની શ્રદ્ધા વડે અંતરાત્મા થવું ને પછી તેના જ ધ્યાન વડે પરમાત્મા થવું–તે જીવતત્ત્વની ઓળખાણનું ફળ છે. આ રીતે સાત તત્ત્વોમાંથી જીવતત્ત્વની વાત કરી; હવે અજીવતત્વના પ્રકારો કહે છે. Please inform us of any errors on [email protected]
SR No.008228
Book TitleDhhadhala Pravachana 3
Original Sutra AuthorN/A
AuthorDaulatram Kasliwal, Kanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1972
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy