SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદજ્ઞાન-ભજનાવલી પંચ પરમેષ્ઠી સ્તુતિ-૩ર ઓમ જ્ઞાન ઘનમ ચૈતન્યમયી, અરિહંત સદા જયવંત રહો. જયવંત રહો જયવંત રહો, અરિહંત સદા જયવંત રહો. ઓમ્ જ્ઞાન ઘનમ્ ચૈતન્યમયી, શ્રી સિદ્ધ સદા જયવંત રહો, જયવંત રહો જયવંત રહો, પ્રભુ સિદ્ધ સદા જયવંત રહો. ઓમ્ જ્ઞાન ઘનમ્ ચૈતન્યમયી, આચાર્ય સદા જયવંત રહો, જયવંત રહો જયવંત રહો, આચાર્ય પ્રભો જયવંત રહો. ઓમ્ જ્ઞાન ઘનમ્ ચૈતન્યમયી, ઉવજ્જાય સદા જયવંત રહો. જયવંત રહો જયવંત રહો, ઉવજ્જાય સદા જયવંત રહો. ઓમ્ જ્ઞાન ઘનમ્ ચૈતન્યમયી, શ્રી સાધુ સદા જયવંત રહો, જયવંત રહો જયવંત રહો, શ્રી સાધુ સદા જયવંત રહો. ઓમ્ જ્ઞાન ઘનમ્ ચૈતન્યમયી, જિનબિંબ સદા જયવંત રહો, જયવંત રહો જયવંત રહો, જિનધર્મ સદા જયવંત રહો. ઓમ્ જ્ઞાન ઘનમ્ ચૈતન્યમયી, જિનવાણી સદા જયવંત રહો, ઓમ્ જ્ઞાન ઘનમ્ ચૈતન્યમયી, ગુરુદેવ સદા જયવંત રહો. જયવંત રહો જયવંત રહો, ગુરુદેવ સદા જયવંત રહો. જયવંત રહો જયવંત રહો, સમ્યકજ્ઞાની સદા જયવંત રહો, ઓમ્ જ્ઞાન ઘનમ્ ચૈતન્યમયી, નિજ દેવ સદા જયવંત રહો, જયવંત રહો જયવંત રહો, જ્ઞાયક દેવ સદા જયવંત રહો. પ્રમાણની બહાર જવું નહિ અને પ્રમાણમાં અટકવું નહિ. Please inform us of any errors on [email protected]
SR No.008225
Book TitleBhedgyan Bhavanjali
Original Sutra AuthorN/A
AuthorAmitaben Jain
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy