SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૫ * ભેદજ્ઞાન-ભજનાવલી હે...... વર્તુળને તું..... ટુંકુ કરજે હે....... તારો અભિપ્રાય ડીપોઝીટ રાખે હા પાડીશ હાલત થાશે કાન-લાલ' સમોવસરણમાં પામો પામો પામશો રે લોલ હે રૂડીને રંગીલી વાણી કહાન તારી મીઠી મધુરી રે લોલ હે રૂડીને રંગીલી વાણી લાલા તારી મીઠી મધુરી રે લોલ * , 0 આધ્યાત્મિક ભજન - ૧૨૮ ભક્તો આવો પ્રભુને ભાવે ભેટવા રે... (૨). ભાવે ભેટવા રે... પ્રભુ થાવા રે... ભક્તો આવો. પ્રભુ સિદ્ધ સદા જાણનાર છે રે, હું પ્રત્યક્ષ સિદ્ધ પરમાતમાં રે, અહો એક જ્ઞાયક આરાધ્ય છે રે, સહજ જ્ઞાનાનંદમયી ધ્રુવ છું રે, ભગવાન છું રે....... ભગવાન છું રે..... ભક્તો આવો. (૧) ભક્તો.... હું શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવી રે, દર્શનનો વિષય શુદ્ધાતમાં રે, જ્ઞાનનો વિષય શુદ્ધાતમાં ચારિત્રનો વિષય શુદ્ધાતમાં રે, આનંદ મૂર્તિ રે... આનંદ મૂર્તિ રે.... ભક્તો આવો..... (૨) હું શરીરથી જુદો જાણનાર છું રે હું કર્મથી જુદો, જાણનાર છું રે, હું પર્યાયથી જુદો, જાણનાર છું રે, હું ગુણભેદથી જુદો જાણનાર છું રે, જાણનાર છું રે... જાણનાર છું રે . ભક્તો આવો...... (૩) • • ૪. હું આનંદનું ધામ છું. Please inform us of any errors on [email protected]
SR No.008225
Book TitleBhedgyan Bhavanjali
Original Sutra AuthorN/A
AuthorAmitaben Jain
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy